પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ફિલાટેલિક પ્રદર્શન ‘AMRITPEX2023’ માં શાળાના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી
February 15th, 10:19 am
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયોજિત રાષ્ટ્રીય ફિલાટેલિક પ્રદર્શન ‘AMRITPEX2023’માં શાળાના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી અંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ફિલેટલી અને પત્રલેખનમાં વધુ રસ લેવાનો આ સારો માર્ગ છે.પ્રધાનમંત્રીએ બે દિવસમાં 10 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા બદલ ઈન્ડિયા પોસ્ટને અભિનંદન પાઠવ્યા
February 11th, 09:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બે દિવસમાં 10 લાખથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા બદલ ઈન્ડિયા પોસ્ટને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આનાથી છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવામાં અને તેમને સશક્તિકરણ કરવામાં મદદ મળશે.The 'Panch Pran' must be the guiding force for good governance: PM Modi
October 28th, 10:31 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.PM addresses ‘Chintan Shivir’ of Home Ministers of States
October 28th, 10:30 am
PM Modi addressed the ‘Chintan Shivir’ of Home Ministers of States. The Prime Minister emphasized the link between the law and order system and the development of the states. “It is very important for the entire law and order system to be reliable. Its trust and perception among the public are very important”, he pointed out.75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:31 pm
75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સના શુભારંભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. આજે દેશ ફરી એક વાર ડિજિટલ ઇન્ડિયાનાં સામર્થ્યનો સાક્ષી બની રહ્યો છે. આજે 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સ દેશના 75 જિલ્લાઓમાં ધરાતલ પર ઉતરી રહ્યાં છે. હું આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોને, આપણા બૅન્કિંગ ક્ષેત્રને, આપણી આરબીઆઈને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ રાષ્ટ્રને લોકાર્પિત કર્યા
October 16th, 10:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) રાષ્ટ્રને લોકાર્પિત કર્યા છે.પ્રધાનમંત્રી 25 નવેમ્બરના રોજ લખનઉ યુનિવર્સિટીના શતાબ્દી વર્ષના સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી થશે
November 23rd, 01:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજના 5:30 કલાકે લખનઉ યુનિવર્સિટીના 100મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. યુનિવર્સિટીની સ્થાપના 1920માં કરવામાં આવી હતી અને તેનું શતાબ્દી (100મુ) વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે.Upcoming elections are about electing a strong government that puts the welfare of its people first: PM Modi
April 09th, 02:31 pm
Beginning his election campaigning in the state, Prime Minister Narendra Modi addressed two major rallies in Chitradurga and Mysuru in Karnataka today.Karnataka stands firmly with ‘Chowkidar’: PM Modi in Karnataka
April 09th, 02:30 pm
Beginning his election campaigning in the state, Prime Minister Narendra Modi addressed two major rallies in Chitradurga and Mysuru in Karnataka today.ગાઝીપુરમા મેડિકલ કોલેજના શિલાન્યાસ અને મહારાજા સુહેલદેવની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 29th, 12:15 pm
દેશની સુરક્ષા માટે શૂરવીર આપનારી, વીર સપૂત આપનારી, સેનાનીઓને જન્મ આપનારી, આ ધરતી જ્યાં ઋષિઓ, મુનીઓના ચરણ પડ્યા છે. એવા ગાઝીપુરમાં એક વાર ફરી આવવું મારી માટે ખૂબ સુખદ છે.પ્રધાનમંત્રી ગાઝીપુરમાં
December 29th, 12:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગાઝીપુરનો પ્રવાસ કર્યો હતો. તેમણે મહારાજા સુહેલદેવ પર સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. તેમણે ગાઝીપુરમાં એક ચિકિત્સા મહાવિદ્યાલયનો શિલાન્યાસ પણ કર્યો હતો.દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકના ઉદઘાટન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 01st, 10:54 pm
મંચ પર બિરાજમાન મંત્રી પરિષદના મારા સહયોગી, શ્રીમાન મનોજ સિંહાજી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના સીઈઓ, સચિવ, પોસ્ટ આઈપીપીબીના તમામ સાથીઓ, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો, ભાઈઓ અને બહેનો. આ સમયે ટેકનોલોજીના માધ્યમથી દેશભરના ત્રણ હજારથી વધુ કેન્દ્રો પર પોસ્ટલ વિભાગના હજારો કર્મચારીઓ તથા ત્યાંના નાગરિક પણ અને જેમ કે આપણા મનોજજીએ જણાવ્યું કે આશરે 20 લાખ લોકો અત્યારે આ કાર્યક્રમની સાથે જોડાયેલા છે. ત્યાં આગળ અનેક રાજ્યપાલ મહોદયો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રી પરિષદના અમારા સાથીઓ, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, એ સૌ પણ ત્યાં આગળ ઉપસ્થિત છે, હું એમનું સૌનું પણ આ સમારોહમાં સ્વાગત કરું છું અને આ મહત્વપૂર્ણ અવસર પર સૌને હું અભિનંદન પાઠવુ છું.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કરાવ્યો – નાણાકીય સર્વસમાવેશતા તરફ એક મોટી પહેલ
September 01st, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાં 3000થી વધારે સ્થળો પરથી પોસ્ટ વિભાગનાં કર્મચારીઓ સામેલ થયાં હતાં, જેઓ નવી દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ સાથે જોડાયાં હતાં.ચેન્નાઈમાં દૈનિક થાંતીના પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશ
November 06th, 11:08 am
આરંભમાં, ચેન્નાઈ તેમજ તામિલનાડુના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની હોનારતોમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર અને અત્યંત વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા લોકોને મારી દિલસોજી અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. મેં રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વરિષ્ઠ પત્રકાર થિરુ આર. મોહનના નિધન અંગે પણ હું ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું.PRAGATI દ્વારા PM મોદીની વાતચીત
May 24th, 05:28 pm
પ્રગતીની બેઠક દરમિયાન PM મોદીએ પોસ્ટલ સેવાઓ અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની પ્રગતીની સમીક્ષા કરી હતી. PMએ મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા કે રેલ્વે, રોડ અને ઉર્જા ક્ષેત્રની સમીક્ષા કરી હતી જે ઘણા બધા રાજ્યોમાં પથરાયેલા છે. PM એ ગુના અને ગુનેગારોની ટ્રેકિંગ નેટવર્ક અને સીસ્ટમની પણ સમીક્ષા કરી હતી.Through our schemes we want to touch people's lives: PM Modi
October 24th, 05:18 pm
Prime Minister Narendra Modi inaugurated various developmental schemes at Varanasi. PM mentioned that NDA Government is dedicated towards the development of the region. He also said that the Government will make sure that the schemes that are started are completed as well. PM Modi noted the need for the advancement of our railways and said that railway brings a positive change in the economy.PM launches development works, addresses public meeting in Varanasi
October 24th, 05:17 pm
Prime Minister Shri Narendra Modi today inaugurated various developmental schemes at Varanasi today. PM mentioned that his government is dedicated towards the development of the region. He also said that his government will make sure that the schemes that are started are completed as well. PM Modi noted the need for the advancement of our railways and said that railway brings a positive change in the economy.PM: Postal network can become a driving force for Indian Economy
January 07th, 01:58 pm
PM: Postal network can become a driving force for Indian Economy