Prime Minister Modi and Prime Minister Costa launch unique Start-up portal
June 24th, 08:52 pm
Prime Minister Modi and Prime Minister Costa today launched a unique startup Portal - the India-Portugal International StartUp Hub (IPISH) - in Lisbon. This is a platform initiated by Startup India and supported by Commerce & Industry Ministry and Startup Portugal to create a mutually supportive entrepreneurial partnership.પોતાની પોર્ટુગલ યાત્રા દરમિયાન વડાપ્રધાન દ્વારા પ્રેસ નિવેદન
June 24th, 08:15 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોર્ટુગીઝ વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ દ્વિપક્ષીય સંબંધો અને સહકાર અંગે ચર્ચા કરી હતી. પ્રેસ નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું, “શરૂઆતનો વલય એ સહકાર માટેનો સૌથી રસપ્રદ કાળ હોય છે. તે સમાજ માટે મુલ્ય અને સંપત્તિ ઉભી કરવાનું મોટું સાધન બને છે.