
પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવા નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કર્યો
June 06th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવાન નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તલાપ કર્યો હતો. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજના માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વાર્તાલાપ શ્રુંખલાનો આ ચોથો સંવાદ હતો.
વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ ભારત-ઇઝરાયેલનો સંશોધન સેતુ
July 06th, 07:12 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ તેલ અવિવમાં ટેક્નોલોજી પ્રદર્શન નિહાળ્યું હતું. બંને નેતાઓએ ભારત-ઇઝરાયેલ સંશોધન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું જે યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે અને સંશોધનોને એક સારા વિશ્વ માટે આગળ વધારશે.