ભારત-ફ્રાન્સ ઇન્ડો-પેસિફિક બાબતે ભાવિ રૂપરેખા
July 14th, 11:10 pm
ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક રીતે સ્થિત નિવાસી શક્તિઓ છે અને ઇન્ડો પેસિફિક પ્રદેશમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા મુખ્ય ભાગીદારો છે. હિન્દ મહાસાગરમાં ભારત-ફ્રેન્ચ ભાગીદારી આપણા દ્વિપક્ષીય સંબંધોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેની મહત્વપૂર્ણ બાબત બની ગઇ છે. 2018માં, ભારત અને ફ્રાન્સે 'હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારત-ફ્રાન્સ સહકારની સંયુક્ત વ્યૂહાત્મક દૂરંદેશી' બાબતે સંમતિ દાખવી હતી. હવે, અમે અમારા સંયુક્ત પ્રયાસોનું પેસિફિક સુધી વિસ્તરણ કરવા માટે તૈયાર છીએ.ફ્રાન્સનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-ફ્રાન્સનું સંયુક્ત નિવેદન (10 માર્ચ, 2018)
March 10th, 05:43 pm
ફ્રાન્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતી કરારો/સંધિઓની યાદી (માર્ચ 10, 2018)
March 10th, 01:35 pm
14 crucial agreements have been inked between India and France including in the fields of new and renewable energy, maritime security, sustainable development, environment, armed forces, railways and academics.ફાન્સનાં રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
March 10th, 01:23 pm
હું રાષ્ટ્રપતિ મેક્રોનનું અને તેમની સાથે આવેલ પ્રતિનિધિ મંડળનું ભારતમાં સહર્ષ હાર્દિક સ્વાગત કરૂ છું. રાષ્ટ્રપતિજી, કેટલાક મહિનાઓ અગાઉ ગયા વર્ષે તમે પેરીસમાં ખુલ્લા દિલે અને ગળે મળીને ખુબ જ ઉષ્માભર્યું મારૂ સ્વાગત કર્યું હતું. મને ઘણી ખુશી છે કે આજે મને ભારતની ધરતી પર તમારૂ સ્વાગત કરવાનો અવસર મળ્યો છે.Solar Alliance to ensure that the world gets more energy and there is also a focus on innovation: PM Modi
January 25th, 08:05 pm
PM, French President travel to Gurgaon by metro, for the foundation stone laying ceremony of International Solar Alliance Headquarters
January 25th, 04:50 pm
PM authors “Convenient Action- Continuity for Change”
December 09th, 12:08 pm
Let us turn to the Sun to power our future: PM Narendra Modi at the launch of International Solar Alliance in Paris
November 30th, 10:12 pm