ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ
January 27th, 04:40 pm
પ્રથમ ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનમાં આપ સૌનું સ્વાગત છે.ભારત-મધ્ય એશિયા વર્ચ્યુઅલ સમિટ
January 27th, 04:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27 જાન્યુઆરી, 2022ના રોજ વર્ચ્યુઅલ સ્વરૂપે પ્રથમ ભારત-મધ્ય એશિયન શિખર સંમેલનની યજમાની કરી, જેમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓએ ભાગ લીધો. આ પ્રથમ ભારત-મધ્ય એશિયન શિખર સંમેલન ભારત-મધ્ય એશિયન દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠને અનુલક્ષીને યોજાયું છે.ભારત-મધ્ય એશિયા પરિષદની પ્રથમ બેઠક
January 19th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી 2022ના રોજ વર્ચ્યુઅલ ફોર્મેટમાં કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓની સહભાગિતા સાથે ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકનું આયોજન કરશે. ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે નેતાઓના સ્તરે આ પ્રકારનું પ્રથમ એંગેજમેન્ટ છે.