પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા અને મહારાણીનું સ્વાગત કર્યું
December 05th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના મહારાણી જેત્સુન પેમા વાંગચુકનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ચ 2024માં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.ગ્યાલ્ટસુએન જેટસન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન
March 23rd, 08:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ ત્શેરિંગ તોબગેએ થિમ્ફુમાં ભારત સરકારની મદદથી નિર્મિત અત્યાધુનિક હોસ્પિટલ ગ્યાલત્સુન જેત્સુન પેમા વાંગચુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.Joint Statement on the State Visit of Prime Minister of India to Bhutan
March 22nd, 07:18 pm
Over centuries, Bharat and Bhutan have enjoyed close bonds of friendship and cooperation anchored in mutual trust, goodwill and understanding. PM Modi said that our development partnership is a confluence of India’s approach of ‘Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas’ and the philosophy of Gross National Happiness in Bhutan.Bilateral meeting of Prime Minister with Prime Minister of Bhutan and Exchange of MoUs
March 22nd, 06:30 pm
Prime Minister Narendra Modi met H.E. Tshering Tobgay, Prime Minister of Bhutan in Thimphu over a working lunch hosted in his honour. The Prime Minister thanked Prime Minister Tobgay for the exceptional public welcome accorded to him, with people greeting him all along the journey from Paro to Thimphu. The two leaders held discussions on various aspects of the multi- faceted bilateral relations and forged an understanding to further enhance cooperation in sectors such as renewable energy, agriculture, youth exchange, environment and forestry, and tourism.Joint Vision Statement on India - Bhutan Energy Partnership
March 22nd, 05:20 pm
India and Bhutan share an exemplary bilateral relationship characterized by trust, goodwill and mutual understanding at all levels. The two leaders noted the stellar contribution of clean energy partnership in the development of hydro-power sector of Bhutan, and in providing energy security to the regionપ્રધાનમંત્રીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી નવાજવામાં આવ્યા
March 22nd, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને થિમ્પુના ટેન્ડ્રેલથાંગ ખાતે એક જાહેર સમારંભમાં મહામહિમ ભૂટાનના રાજા દ્વારા ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક ખિતાબ, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વિદેશી નેતા છે જેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.પ્રધાનમંત્રીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
March 15th, 10:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
November 06th, 11:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું ભારતમાં હાર્દિક સ્વાગત કર્યું છે.પ્રધાનમંત્રીએ ભૂતાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
April 04th, 06:00 pm
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; 'ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરીને આનંદ થયો. અમારી બેઠક ઉષ્માપૂર્ણ અને અર્થપૂર્ણ હતી. અમે અમારી ગાઢ મિત્રતા અને ભારત-ભૂતાન સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ડ્રુક ગ્યાલ્પોના વિઝનને ખૂબ મહત્વ આપીએ છીએ.