વચગાળાની પ્રધાનમંત્રીને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકારનો ટેલિફોન કૉલ મળ્યો
August 16th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રો. મોહમ્મદ યુનુસ સાથે ટેલિફોનિક વાતચીત કરી.બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે વિકાસ પ્રોજેક્ટ્સના સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રી દ્વારા નિવેદન
November 01st, 11:00 am
તે ખૂબ જ આનંદની વાત છે કે ફરી એકવાર, આપણે ભારત-બાંગ્લાદેશ સહયોગની સફળતાની ઉજવણી કરવા માટે સાથે આવ્યા છીએ.ભારત અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી 1 નવેમ્બરના રોજ સંયુક્તપણે ત્રણ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે
October 31st, 05:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના 1 નવેમ્બર, 2023નાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંયુક્તપણે ત્રણ ભારતીય સહાયિત વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. આ ત્રણ પરિયોજનાઓમાં અખૌરા-અગરતલા ક્રોસ બોર્ડર રેલ લિન્ક સામેલ છે. ખુલ્ના - મોંગલા પોર્ટ રેલ લાઇન; અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ - II.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
March 18th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઈપલાઈનના સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
March 18th, 05:10 pm
આજે ભારત-બાંગ્લાદેશ સંબંધોના ઈતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન - અમે સપ્ટેમ્બર 2018માં તેનો પાયો નાખ્યો હતો, અને મને ખુશી છે કે આજે પ્રધાનમંત્રી શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સંયુક્ત રીતે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કર્યું
March 18th, 05:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન (IBFP)નું વર્ચ્યુઅલ મોડમાં સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પાઈપલાઈનના નિર્માણ માટેનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2018માં બંને વડાપ્રધાનો દ્વારા કરવામાં આવ્યો હતો. નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ 2015થી બાંગ્લાદેશને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરે છે. ભારત અને તેના પડોશીઓ વચ્ચે આ બીજી ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે.ભારત અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીઓ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશીપ પાઇપલાઇનનું સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
March 16th, 06:55 pm
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ પ્રથમ ક્રોસ બોર્ડર એનર્જી પાઈપલાઈન છે, જેનું નિર્માણ અંદાજિત INR 377 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી બાંગ્લાદેશ દ્વારા અંદાજિત INR 285 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ પાઈપલાઈનનો ભાગ છે. ભારત સરકાર દ્વારા અનુદાન સહાય હેઠળ વહન કરવામાં આવ્યું છે.