પર્યટન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છેઃ પ્રધાનમંત્રી

November 29th, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રમાં અનેક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાની ક્ષમતા છે, તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકાર પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી રહેશે કે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે વધુને વધુ લોકો અતુલ્ય ભારતની અજાયબીઓનો અનુભવ કરી શકે.

મન કી બાત 2.0ના 20મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (31.01.2021)

January 31st, 10:39 am

આ મહિને ક્રિકેટ પીચ પરથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રીકેટ ટીમે શરૂઆતની મુશ્કેલીઓ પછી શાનદાર પુનરાગમન કરીને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી. આપણા ખેલાડીઓની સખત મહેનત અને સંઘબળ પ્રેરણાદાયક છે. આ બધા વચ્ચે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ત્રિરંગાનું અપમાન જોઇ દેશ બહુ દુઃખી પણ થયો. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ આપણે સખત મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે. આપણા દેશને વધુ ઝડપથી આગળ લઇ જવાનો છે.

સોશ્યલ મીડિયા કોર્નર 20 ઓક્ટોબર 2017

October 20th, 07:23 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશ્યલ મીડિયા કોર્નર 13 ઓક્ટોબર 2017

October 13th, 07:39 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રીએ વિશ્વ પ્રવાસન દિવસ પર અતુલ્ય ભારતની સુંદરતાને જોવા-માણવા લોકોને આમંત્રણ આપ્યું

September 27th, 12:06 pm

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વિશ્વ પ્રવાસન દિવસ પર હું સમગ્ર દુનિયાનાં લોકોને અતુલ્ય ભારતની સુંદરતા જોવા અને આપણાં લોકોનાં આતિથ્ય સત્કારને માણવા આમંત્રણ આપું છું. હું ખાસ કરીને યુવા મિત્રોને સમગ્ર ભારતનો પ્રવાસ કરવા અપીલ કરું છું અને આપણાં વાઇબ્રન્ટ દેશની વિવિધતાનો અનુભવ લેવા જણાવું છું.”

સોશિયલ મીડિયા કોર્નર 24 સપ્ટેમ્બર 2017

September 24th, 06:45 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ઓલ ઇન્ડિયા રેડિયો પર 24 સપ્ટેમ્બર, 2017 ના રોજ મન કી બાતના 36માં અંકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

September 24th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. આકાશવાણીના માધ્યમથી મન કી બાત કરતાં કરતાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા. આજે આ 36 મો એપીસોડ છે. મન કી બાત એક પ્રકારથી ભારતની જે સકારાત્મક શક્તિ છે, દેશના ખૂણે-ખૂણામાં જે ભાવનાઓ પડેલી છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, ક્યાંક-ક્યાંક ફરિયાદો પણ છે – એક જનમાનસમાં જે ભાવ ઉમટી રહ્યા હોય છે, મન કી બાતે, એ દરેક ભાવનાઓ સાથે મને જોડાવાનો એક અદભુત અવસર આપ્યો છે અને મેં ક્યારેય એમ નથી કહ્યું કે મારા મનની વાત છે. આ મન કી બાત દેશવાસીઓના મન સાથે જોડાયેલી છે, તેમના ભાવ સાથે જોડાયેલી છે, તેમની આશા-અપેક્ષાઓ સાથે જોડાયેલી છે. અને જ્યારે મન કી બાતમાં જે વાતો હું જણાવું છું તે વાતો દેશના દરેક ખૂણેથી લોકો મારા સુધી પહોંચાડે છે, આપને તો કદાચ હું બહુ ઓછી વાતો કહી શકું છું પરંતુ મને તો ભરપૂર ખજાનો મળી જાય છે. ઈ-મેલ દ્વારા, ટેલિફોન દ્વારા, mygov દ્વારા નરેન્દ્ર મોદી એપ દ્વારા, કેટલી બધી વાતો મારા સુધી પહોંચે છે. મોટા ભાગની તો તેમાંથી મને પ્રેરણા આપનારી હોય છે. ઘણી તો સરકારમાં સુધારા માટે હોય છે. ક્યાંક વ્યક્તિગત ફરિયાદ પણ હોય છે તો ક્યારેક સામૂહિક સમસ્યા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે. અને હું તો મહિનામાં એકવાર આપનો અડધો કલાક લઉ છું પરંતુ લોકો ત્રીસેય દિવસ મન કી બાત ઉપર તેમની વાત પહોંચાડતા હોય છે. અને તેનું પરિણામ એ આવ્યું કે સરકારમાં પણ સંવેદનશીલતા, દૂર-દૂરના સમાજમાં કેવીકેવી શક્તિઓ પડી છે, તેના પર તેનું ધ્યાન પડવું, એ સહજ અનુભવ મળી રહ્યો છે. અને એટલે જ મન કી બાતની ત્રણ વર્ષની આ યાત્રા દેશવાસીઓની ભાવનાઓની, અનુભૂતિની એક યાત્રા છે. અને કદાચ આટલા ઓછા સમયમાં દેશના સામાન્ય વ્યક્તિના ભાવને જાણવાનો-સમજવાનો મને જે અવસર મળ્યો છે અને તેના માટે હું દેશવાસીઓનો ખૂબ આભારી છું. મન કી બાતમાં મેં હંમેશા આચાર્ય વિનોબા ભાવેની એ વાતને યાદ રાખી છે, આચાર્ય વિનોબા ભાવે હંમેશા કહેતા હતા કે અ-સરકારી, અસરકારી. મેં પણ મનની વાતને, આ દેશના લોકોને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. રાજનીતિના રંગથી તેને દૂર રાખી છે. તત્કાલીન જે ગરમી હોય છે, આક્રોશ હોય છે તેમાં વહી જવાને બદલે, એક સ્થિર મનથી આપની સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કર્યો છે. હું જરૂર માનું છું કે હવે ત્રણ વર્ષ બાદ social scientists, universities, research scholars, media experts જરૂર તેનું એનાલિસીસ કરશે. સારી-નરસી દરેક બાબતને આગળ લાવશે. અને મને વિશ્વાસ છે કે આ વિચાર-વિમર્શ ભવિષ્યમાં મન કી બાત માટે પણ ઉપયોગી થશે, તેમાં એક નવી ચેતના, નવી ઉર્જા પ્રાપ્ત થશે. મેં જ્યારે એકવાર મન કી બાત માં કહ્યું હતું કે આપણે ભોજન કરતી વખતે ચિંતા કરવી જોઈએ કે જેટલી જરૂરિયાત છે તેટલું જ લઈએ, આપણે તેને બરબાદ ન કરીએ. પરંતુ ત્યારબાદ મેં જોયું કે દેશના દરેક ખૂણેથી મને એટલા બધા પત્રો આવ્યા, અનેક સામાજિક સંગઠન, અનેક નવયુવાનો પહેલાથી જ આ કાર્ય કરી રહ્યા છે. જે અન્ન થાળીમાં છોડી દેવામાં આવે છે, તેને ભેગું કરીને તેનો સદઉપયોગ કેવી રીતે થાય તેના પર કામ કરનારા કેટલાય લોકો મારા ધ્યાનમાં આવ્યા જેથી મારા મનને ખૂબ સંતોષ થયો, ઘણો આનંદ થયો.

અમે માત્ર ભારતનો સુધાર જ નથી કરી રહ્યા પરંતુ અમે ભારતને બદલી રહ્યા છીએ: વડાપ્રધાન મોદી

September 06th, 07:13 pm

વડાપ્રધાન મોદીએ આજે રંગુન,મ્યાનમારમાં ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે,'અમે ફક્ત ભારતનો વિકાસ જ નથી કરી રહ્યા, એક ન્યૂ ઇન્ડિયા બની રહ્યું છે.' ડીમોનેટાઈઝેશન પર બોલતા વડાપ્રધાને કહ્યું કે અમે કઠોર નિર્ણયો લેવાથી દૂર ભાગ્યા નથી. અમારા માટે રાષ્ટ્ર રાજકારણથી વિશેષ છે.

યાંગુનમાં ભારતીય સમૂદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

September 06th, 07:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના યાંગુન ખાતે ભારતીય સમૂદાયને સંબોધન કર્યું હતું.

દરેક નાગરિકની એવી ભાવના હોવી જોઈએ કે આ દેશ મારો છે અને મારે આ દેશ માટે કાર્ય કરવાનું છે: વડાપ્રધાન

August 22nd, 05:42 pm

વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે દરેક નાગરિકને એવી ભાવના થવી જોઈએ કે આ દેશ તેમનો છે અને તેણે દેશ માટે કાર્ય કરવું જોઈએ. વિકાસને વ્યાપક ચળવળ બનાવવાની લોકોને અપીલ કરતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે કેવીરીતે મહાત્મા ગાંધીએ આઝાદીને એક વ્યાપક ચળવળ બનાવી દીધી હતી.

નીતિ આયોગ દ્વારા આયોજીત “ચેમ્પિયન્સ ઓફ ચેન્જ” પહેલમાં યુવાન CEOsને સંબોધતા વડાપ્રધાન

August 22nd, 05:41 pm

વડાપ્રધાને ટીપ્પણી કરી હતી કે દરેક નાગરિકને એવી ભાવના થવી જોઈએ કે આ દેશ તેમનો છે અને તેણે દેશ માટે કાર્ય કરવું જોઈએ. વિકાસને વ્યાપક ચળવળ બનાવવાની લોકોને અપીલ કરતા શ્રી મોદીએ યાદ કર્યું હતું કે કેવીરીતે મહાત્મા ગાંધીએ આઝાદીને એક વ્યાપક ચળવળ બનાવી દીધી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 23 માર્ચ, 2017

March 23rd, 08:14 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

India takes historic step to fight Corruption, Black Money & Terrorism

November 08th, 09:05 pm

PM Modi today addressed the Nation. He said that with the support of 125 crore Indians, the country has emerged as a bright spot in the global economy. PM Modi remarked that the Centre is dedicated to welfare of the poor. In the fight against corruption Prime Minister Modi announced that 500 and 1000 rupees notes will cease to be the legal tender from Midnight. PM Modi urged citizens to participate in this fight against corruption and terrorism. PM Modi also explained the various steps to be taken.

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર અને કાળું નાણું નિયંત્રણમાં લેવા ઐતિહાસિક જાહેરાત કરી; આજે મધરાતથી રૂ. 500 અને રૂ. 1000ની નોટો કાયદેસર ચલણ (લીગલ ટેન્ડર) નહીં ગણાય

November 08th, 09:04 pm

PM Narendra Modi today addressed the Nation. He said that with the support of 125 crore Indians, the country has emerged as a bright spot in the global economy. PM Modi remarked that the Centre is dedicated to welfare of the poor. He noted that terrorism today has become a major challenge and needs to be countered. In the fight against corruption Prime Minister Shri Narendra Modi today announced that 500 and 1000 rupees notes will cease to be the legal tender from Midnight. PM Modi urged citizens to participate in this fight against corruption and terrorism. PM Modi also explained the various steps to be taken.

Social Media Corner - 27th October

October 27th, 07:16 pm

Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

Zeal to fulfil dreams of 125 crore countrymen keep me going: PM Narendra Modi

August 06th, 08:51 pm

In his first ever townhall, PM Narendra Modi said that “grievance redressal is must for good governance”. The event marked two years of MyGov, the government’s citizen engagement platform. He added that 'India first' was the central point of NDA government's foreign policy which and it was aimed at protecting the country's strategic interests and ensuring robust economic growth. PM also launched the new crowd sourced PMO App.

PM Modi participates in MyGov Town hall

August 06th, 08:50 pm

'India first' is the central point of NDA government's foreign policy which is aimed at protecting the country's strategic interests and ensuring robust economic growth, Prime Minister Narendra Modi said in his first ever townhall. PM Modi complemented the Indian diaspora and said that they can play an important role in strengthening India's ties with foreign countries.

Social Media Corner 29th July

July 29th, 07:19 pm



Social Media Corner - 13th July

July 13th, 07:15 pm



The United States and India: Enduring Global Partners in the 21st Century'...the India-US Joint Statement

June 08th, 02:26 am