બીજી ભારત-નોર્ડિક સમિટ

May 04th, 07:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકોબ્સડોટીર, નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના પ્રધાનમંત્રી મેગડાલેના એન્ડરસન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી સન્ના મારિન સાથે 2જી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લીધો હતો. .

આઇસલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

May 04th, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી, મહામહિમ કુ. કેટરીન જેકોબ્સડોટીર સાથે 2જી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન કોપનહેગનમાં દ્વિપક્ષીય બેઠક કરી હતી. ,

ભારત અને નોર્ડિક દેશોના શિખર સંમેલન પ્રસંગે સંયુકત પ્રેસ નિવેદન

April 18th, 12:57 pm

આજે સ્ટૉકહોમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપીલા, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સદોતિર, નોર્વેના પ્રધાનમંત્રી શ્રી ઇરના સોલબર્ગ અને સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈન દ્વારા સ્વીડીશ પ્રધાનમંત્રી અને ભારતીય પ્રધાનમંત્રીના યજમાન પદે એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનો સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી

April 17th, 09:05 pm

પોતાની સ્વિડન મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનો સાથે ફળદ્રુપ ચર્ચાઓ હાથ ધરી હત. વડાપ્રધાન મોદીએ આ આગેવાનો સાથે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરી હતી અને તેમના દેશો સાથે ભારતના સંબંધોને આગળ લઇ જવા અંગે વિચારણા કરી હતી.

PM greets the people of Iceland on Iceland's National Day

June 17th, 11:01 am