નવી દિલ્હીમાં વૈશ્વિક મિલેટ્સ પરિષદ (શ્રી અન્ન)ના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 18th, 02:43 pm
આજની આ પરિષદમાં ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નરેન્દ્ર તોમર જી, મનસુખ માંડવિયા જી, પીયૂષ ગોયેલ જી, શ્રી કૈલાશ ચોધરી જી, વિદેશથી આવેલા કેટલાક મંત્રીગણ, ગુયાના, માલદિવ્સ, મોરેશિયસ, શ્રીલંકા, સુદાના, સુરિનામ અને ગામ્બિયાના તમામ માનનીય મંત્રીગણ, દુનિયાના વિવિધ હિસ્સાઓમાંથી કૃષિ, પોષણ તથા સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્ય કરનારા વૈજ્ઞાનિક તથા નિષ્ણાતો, વિભિન્ન એફપીઓ તથા સ્ટાર્ટ અપ્સના યુવાન સાથીઓ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા લાખો ખેડૂતો, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું
March 18th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એનએએસસી કૉમ્પ્લેક્સ, આઇએઆરઆઈ કૅમ્પસ, પુસા નવી દિલ્હીમાં સુબ્રમણ્યમ હૉલ ખાતે ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. બે દિવસીય આ વૈશ્વિક પરિષદમાં બરછટ અનાજ (શ્રી અન્ન) સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સત્રો યોજાશે, જેમ કે જાડું ધાન્યનાં ઉત્પાદકો, ગ્રાહકો અને અન્ય હિતધારકોમાં બાજરીને પ્રોત્સાહન અને જાગૃતિ; બાજરીની મૂલ્ય શ્રુંખલાનો વિકાસ; બાજરીનાં આરોગ્ય અને પોષક તત્વોનાં પાસાઓ; બજાર સાથે જોડાણ; સંશોધન અને વિકાસ વગેરે.કેબિનેટે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની બહુ-રાજ્ય સહકારી બીજ મંડળીની સ્થાપનાને મંજૂરી આપી
January 11th, 03:40 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની બહુ-રાજ્ય બીજ સહકારી મંડળીની સ્થાપના અને પ્રોત્સાહન આપવાના ઐતિહાસિક નિર્ણયને મંજૂરી આપી છે જે કાર્ય કરશે. ગુણવત્તાયુક્ત બીજના ઉત્પાદન, પ્રાપ્તિ, પ્રક્રિયા, બ્રાન્ડિંગ, લેબલિંગ, પેકેજિંગ, સંગ્રહ, માર્કેટિંગ અને વિતરણ માટેની સર્વોચ્ચ સંસ્થા; વ્યૂહાત્મક સંશોધન અને વિકાસ; અને સ્વદેશી કુદરતી બીજની જાળવણી અને સંવર્ધન માટે સિસ્ટમ વિકસાવવી; સંબંધિત મંત્રાલયો ખાસ કરીને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) અને નેશનલ સીડ કોર્પોરેશન (NSC)ના સમર્થન સાથે દેશભરની વિવિધ સહકારી મંડળીઓ દ્વારા તેમની યોજનાઓ અને એજન્સીઓ દ્વારા 'સમગ્ર સરકારી અભિગમ'ને અનુસરવામાં આવશે.India is focussing on inclusive growth along with higher agriculture growth: PM Modi
February 05th, 02:18 pm
Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.PM kickstarts 50th Anniversary Celebrations of ICRISAT and inaugurates two research facilities
February 05th, 02:17 pm
Prime Minister Narendra Modi inaugurated the Golden Jubilee celebrations of ICRISAT in Hyderabad. He lauded ICRISAT for their contribution in helping agriculture in large part of the world including India. He appreciated their contribution in water and soil management, improvement in crop variety, on-farm persity and livestock integration.પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 16th, 04:25 pm
ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવવ્રતજી, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરજી, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી, અન્ય તમામ મહાનુભવો, દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં જોડાયેલા મારા ખેડૂત ભાઈઓ અને બહેનો. દેશનું કૃષિ ક્ષેત્ર, ખેતી અને ખેત કામગીરી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. મેં સમગ્ર દેશના ખેડૂત સાથીઓને આગ્રહ કર્યો હતો કે પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્ક્લેવમાં ચોક્કસ જોડાય. અને જે રીતે હમણાં કૃષિ મંત્રી તોમરજીએ જણાવ્યું તે મુજબ આશરે 8 કરોડ ખેડૂતો ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક ખૂણેથી આપણી સાથે જોડાયા છે. હું તમામ ખેડૂત ભાઈ-બહેનોનું સ્વાગત કરૂં છું, અભિનંદન આપુ છું. હું આચાર્ય દેવવ્રતજીને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજે ખૂબ જ ધ્યાનથી એક વિદ્યાર્થીની જેમ હું તેમની વાતો સાંભળી રહ્યો હતો. હું પોતે ખેડૂત નથી, પણ ખૂબ જ સરળતાથી સમજી શક્યો હતો કે પ્રાકૃતિક ખેતી માટે શું જોઈએ, શું કરવાનું છે તે તેમણે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું હતું. મને પૂરો વિશ્વાસ છે કે આજનું તેમના દ્વારા અપાઈ રહેલું આ માર્ગદર્શન સાંભળવા માટે હું પૂરો સમય હાજર રહ્યો હતો, કારણ કે મને ખબર હતી કે તેમણે સિધ્ધિ પ્રાપ્ત કરી છે અને સફળતાપૂર્વક પ્રયોગો પણ આગળ વધાર્યા છે. આપણાં દેશના ખેડૂતો પણ તેમના ફાયદાની આ વાત ક્યારેય પણ ઓછી નહીં આંકે અને ક્યારેય ભૂલશે નહીં.પ્રાકૃતિક ખેતી અંગે રાષ્ટ્રીય સંમેલનમાં પ્રધાનમંત્રીએ ખેડૂતોને સંબોધન કર્યું
December 16th, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગેના એક રાષ્ટ્રીય સંમેલનમાં ખેડૂતોને સંબોધ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી અમિત શાહ, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે
December 14th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાતના આણંદમાં સવારે 11 વાગ્યે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલનના સમાપન સત્ર દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરશે. શિખર સંમેલન પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરે છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉપાયોને અપનાવવાના લાભો વિશે તમામ આવશ્યક જાણકારી આપવામાં આવશે.પ્રધાનમંત્રી 28મી સપ્ટેમ્બરે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે
September 27th, 09:41 pm
આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી સપ્ટેમ્બરે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં તમામ આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)માં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરશે. આ કાર્યક્રમ દરમ્યાન, પ્રધાનમંત્રી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટિક સ્ટ્રેસ ટૉલરન્સ, રાયપુરના નવા બંધાયેલા કૅમ્પસને પણ દેશને સમર્પિત કરશે.PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO
October 14th, 11:59 am
On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.Prime Minister reviews progress of Indian Council of Agricultural Research
July 04th, 06:50 pm
Prime Minister Shri Narendra Modi reviewed the progress of agriculture research, extension and education in India through video conference earlier today.આંતરરાષ્ટ્રીય કૃષિ-જૈવવિવિધતા કોંગ્રેસ 2016માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
November 06th, 09:00 pm
PM Narendra Modi inaugurated the first ever International Agro-biopersity Congress. PM Modi said that now is the time to preserve the agro-biopersity and its inhabitants. PM Modi said that research in agro-biopersity is vital to ensure global food, nutrition and environment security.People's Leader: In Pictures
December 31st, 05:37 pm
Text of PM’s address at the 87th ICAR Foundation Day Celebrations at Patna
July 25th, 05:25 pm
PM addresses 87th ICAR Foundation Day Celebrations
July 25th, 02:54 pm