પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 04:21 pm
પ્રધાનમંત્રીએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યોપ્રધાનમંત્રી શ્રીએ ભારતના 74મા ગણતંત્ર દિવસ પર વિશ્વના નેતાઓની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો
January 26th, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો છે.Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.પીએમએ 76મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 10:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશ્વના નેતાઓને તેમની શુભકામના અને શુભેચ્છાઓ માટે આભાર માન્યો છે. ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, સ્વતંત્રતા દિવસની તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને આપણા બંને લોકોને ઘણો ફાયદો થયો છે.માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-માલદીવ્સનું સંયુક્ત નિવેદન
August 02nd, 10:18 pm
પ્રજાસત્તાક માલદીવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.માલદીવ્સના રાષ્ટ્રપતિના ભારતના સત્તાવાર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રેસ સમક્ષ કરેલું સંબોધન
August 02nd, 12:30 pm
સૌથી પહેલા તો, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ સોલિહ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરવા માંગુ છું. વિતેલા કેટલાક વર્ષોમાં, ભારત અને માલદીવ્સ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નવેસરથી જુસ્સો આવ્યો છે, આપણી નિકટતામાં વધારો થયો છે. મહામારીના કારણે ઊભા થયેલા પડકારો વચ્ચે પણ, આપણો સહયોગ વ્યાપક ભાગીદારીનું સ્વરૂપ લઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સફળ સર્જરી માટે શુભેચ્છા પાઠવી
February 25th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને સફળ સર્જરી અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદિવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
July 14th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદિવ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે આજે ટેલીફોન પર વાતચીત કરી હતી.Telephone Conversation between PM and President of the Maldives
April 20th, 01:30 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. Mr. Ibrahim Mohamed Solih, President of the Malpes.પ્રધાનમંત્રી મોદીએ યુએનજીએની બેઠક સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી
September 24th, 02:47 am
યુએનજીએની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના અનેક નેતાઓ સાથે ન્યૂયોર્કમાં બેઠકો કરી હતી.પ્રધાનમંત્રીની માલ્દિવ્સની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલી સંધિઓ/સમજૂતી કરારોની યાદી
June 08th, 07:38 pm
પ્રધાનમંત્રીની માલદીવની મુલાકાત દરમિયાન તેમના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
June 08th, 07:11 pm
મને ખુશી છે કે મારા બીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા પર તમારા સુંદર દેશ માલદીવમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.માલ્દિવ્સ અને શ્રીલંકાની મુલાકાત માટે રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
June 07th, 04:20 pm
હું 08-09 જૂન, 2019નાં રોજ પ્રજાસત્તાક માલ્દિવ્સ પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ અને લોકતાંત્રિક સમાજવાદી પ્રજાસત્તાક શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાનાં આમંત્રણ પર અનુક્રમે માલ્દિવ્સ અને શ્રીલંકાની મુલાકાત લેવાનો છે. મેં પ્રધાનમંત્રી તરીકે પુનઃ કાર્યભાર સંભાળ્યા પછીની આ મારી પ્રથમ વિદેશી મુલાકાતો હશે.માલદિવનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત પ્રસંગે બંને દેશોનું સંયુક્ત નિવેદન (17 ડિસેમ્બર, 2018)
December 17th, 04:32 pm
માલદિવનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર 16 થી 18 ડિસેમ્બર, 2018 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે.માલદિવના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા દસ્તાવેજોની યાદી
December 17th, 04:21 pm
માલદિવના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા દસ્તાવેજોની યાદીમાલદિવના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ નિવેદનનો મૂળપાઠ
December 17th, 12:42 pm
ઈતિહાસ, સંસ્કૃતિ, વ્યાપાર અને સામાજીક સંબંધો આપણને હંમેશા વધુ નિકટ લાવતા રહ્યા છે. બંને દેશોના લોકોએ આજે લોકતંત્રમાં પોતાનો વિશ્વાસ અને વિકાસની અપેક્ષાઓને કારણે પણ એક બીજા સાથે જોડાયેલા છે. તમારી આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના આ સંબંધોના ઈતિહાસમાં એક નવા ઈતિહાસની શરૂઆત થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ વચ્ચેની બેઠક પછીનું સંયુક્ત પ્રેસ નિવેદન
November 17th, 07:50 pm
પ્રજાસત્તાક માલદીવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે એમનાં રાષ્ટ્રપતિ પદનાં શપથગ્રહણ સમારંભમાં સહભાગી થવા બદલ ભારતનાં પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતુ અને એમનો આભાર માન્યો હતો.માલદીવની મુલાકાતે પ્રસ્થાન કરતા અગાઉ પ્રધાનમંત્રીનુ નિવેદન
November 17th, 07:46 am
“હું ભારતનાં મિત્ર રાષ્ટ્ર અને પડોશી દેશ પ્રજાસત્તાક માલદીવની રાજધાની માલેની મુલાકાતે જઈ રહ્યો છું તેની મને ખુશી છે. હું માલદીવનાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહનાં ઐતિહાસિક શપથગ્રહણ સમારંભમા સામેલ થવા જઈ રહ્યો છું.પ્રધાનમંત્રીએ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે વાત કરી, માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમનાં વિજય પર અભિનંદન પાઠવ્યા
September 24th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહને ફોન કર્યો હતો અને ગઈકાલે માલદીવમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એમનાં વિજય બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.