List of Outcomes: Visit of Prime Minister to Kuwait (December 21-22, 2024)

December 22nd, 06:03 pm

List of Outcomes Visit of Prime Minister to Kuwait December 21 to 22 2024

પ્રધાનમંત્રીએ ગુયાનાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત કરી

November 21st, 04:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

નિષ્કર્ષોની યાદી : પ્રધાનમંત્રીની ગુયાનાની સત્તાવાર મુલાકાત (19-21 નવેમ્બર, 2024)

November 20th, 09:55 pm

આ વિષય પર સહકારમાં ક્રૂડનું સોર્સિંગ, કુદરતી ગેસમાં જોડાણ, માળખાગત સુવિધાનો વિકાસ, ક્ષમતા નિર્માણ અને સંપૂર્ણ હાઇડ્રોકાર્બન વેલ્યુ ચેઇનમાં કુશળતાની વહેંચણી સામેલ છે.

‘સામાજિક-આર્થિક વૃદ્ધિમાં ઊર્જા મુખ્ય પ્રેરક પરિબળ છે’: પેટ્રોટેક 2019માં પ્રધાનમંત્રી

February 11th, 10:25 am

આપને સૌને પેટ્રોટેક-2019માં આવકારતાં હું આનંદ અનુભવું છું. આ ભારતની મુખ્ય હાઇડ્રોકાર્બન કોન્ફરન્સની 13મી એડિશન છે.

પ્રધાનમંત્રીએ પેટ્રોટેક – 2019નું ઉદઘાટન કર્યું; ઊર્જાને સામાજિક-આર્થિક વૃદ્ધિનું મુખ્ય પ્રેરક પરિબળ ગણાવ્યું

February 11th, 10:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં ભારતની મુખ્ય હાઇડ્રોકાર્બન પરિષદ પેટ્રોટેક – 2019ની 13મી એડિશનનું ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ પેટ્રોટેક – 2019નું ઉદઘાટન કરશે

February 10th, 12:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોએડા સ્થિત ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં પેટ્રોટેક-2019નું ઉદઘાટન કરશે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચની મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (એપ્રિલ 11, 2018)

April 11th, 10:50 am

ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ કરતા દેશોના ઊર્જા મંત્રીઓ તથા સીઈઓના આ મંચમાં આટલી મોટી સંખ્યામાં આપની ભાગીદારી જોઈને મને અત્યંત આનંદ થયો છે.

ભારત-તુર્કી બીઝનેસ ફોરમને સંબોધતા PM

May 01st, 11:13 am

ભારત-તુર્કી બીઝનેસ ફોરમને સંબોધતા PM મોદીએ જણાવ્યું હત કે બંને દેશો વચ્ચે સારા આર્થિક સંબધો છે. PMએ કહ્યું, “આજનું જ્ઞાન પર આધારિત અર્થતંત્ર સતત નવા વિસ્તારો ખોલી રહ્યું છે. આપણે આપણા આર્થિક અને વ્યાપારિક વાર્તાલાપમાં આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.” ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલા મહત્ત્વના અર્થતંત્ર તરીકે ગણાવતા PMએ ઘણી યોજનાઓ અને પહેલ પર પ્રકાશ પાડ્યો જતો જેને અર્થતંત્રને બદલવા તેમજ મજબુત બનાવવા માટે અપનાવવામાં આવી છે.