પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે
November 29th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
October 28th, 12:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી 30 જૂને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને સફર પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે
June 29th, 11:03 am
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જૂને બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના જીવન અને પ્રવાસ પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે. આ કાર્યક્રમનું આયોજન અન્વયા કન્વેન્શન સેન્ટર, ગાચીબોવલી, હૈદરાબાદ ખાતે કરવામાં આવશે.Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad
May 10th, 04:00 pm
Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana
May 10th, 03:30 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.YSR Congress got 5 years in Andhra Pradesh, but they wasted these 5 years: PM Modi in Rajahmundry
May 06th, 03:45 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed a massive public meeting in Rajahmundry, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”PM Modi campaigns in Andhra Pradesh’s Rajahmundry and Anakapalle
May 06th, 03:30 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi addressed two massive public meetings in Rajahmundry and Anakapalle, Andhra Pradesh, today. Beginning his speech, PM Modi said, “On May 13th, you will begin a new chapter in the development journey of Andhra Pradesh with your vote. NDA will certainly set records in the Lok Sabha elections as well as in the Andhra Pradesh Legislative Assembly. This will be a significant step towards a developed Andhra Pradesh and a developed Bharat.”સાંગારેડી, તેલંગાણામાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 05th, 10:39 am
તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનજી, કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, કિશન રેડ્ડીજી, તેલંગાણા સરકારના મંત્રી કોંડા સુરેખાજી, કે વેંકટ રેડ્ડીજી, સંસદમાં મારા સાથી ડૉ કે લક્ષ્મણજી, અન્ય તમામ પ્રતિષ્ઠિત મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી
March 05th, 10:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સાંગારેડીમાં રૂ. 6,800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ, ઉડ્ડયન અને કુદરતી ગેસ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 4-6 માર્ચે તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
March 03rd, 11:58 am
4થી માર્ચે, સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડ કરતાં વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિનીની મુલાકાત લેશે.પીએમ મોદીએ હૈદરાબાદમાં કોટી દીપોત્સવમમાં હાજરી આપી
November 27th, 08:18 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણા ના હૈદરાબાદમાં કોટી દીપોત્સવમમાં હાજરી આપી અને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, કોવિડ રોગચાળાના નિર્ણાયક સમયે પણ, આપણે તમામ સંબંધિત સમસ્યાઓ અને પડકારોને દૂર કરવા માટે દીવા પ્રગટાવ્યા. તેમણે ટિપ્પણી કરી કે જ્યારે લોકો માને છે અને 'સ્થાનિક માટે અવાજ' પ્રગટ કરે છે ત્યારે તેઓ લાખો ભારતીયોના સશક્તિકરણ માટે દીપ પ્રકટાવે છે. તેમણે ઉત્તરાખંડમાં સુરંગમાં ફસાયેલા વિવિધ શ્રમિકોની સુખાકારી માટે પણ પ્રાર્થના કરી હતી.Congress & BRS have three things in common in their DNA, dynasty, corruption and appeasement: PM Modi
November 07th, 05:05 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi spoke at a public rally in Hyderabad, Telangana, where he conveyed his heartfelt greetings to the people of the state. He acknowledged that the winds that bring change can be witnessed through such public gatherings in Telangana. Also, recognising a message that perse people from every corner of Telangana brought along, PM Modi said, “The trust of Telangana is now with the BJP.”PM Narendra Modi addresses a public meeting in Hyderabad, Telangana
November 07th, 04:44 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi spoke at a public rally in Hyderabad, Telangana, where he conveyed his heartfelt greetings to the people of the state. He acknowledged that the winds that bring change can be witnessed through such public gatherings in Telangana. Also, recognising a message that perse people from every corner of Telangana brought along, PM Modi said, “The trust of Telangana is now with the BJP.”તેલંગાણાના મહબૂબનગરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 02:43 pm
તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરારાજન જી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી જી. કિશન રેડ્ડી જી, સંસદમાં મારા સાથી શ્રી સંજય કુમાર બંડી જી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
October 01st, 02:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. વિકાસ યોજનાઓમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે એક ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી.પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે
September 29th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઑક્ટોબર, 2023ના રોજ તેલંગાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:15 વાગ્યે, પ્રધાનમંત્રી મહબૂબનગર જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રોડ, રેલ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં રૂ. 13,500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે.હૈદરાબાદ મુક્તિ દિવસ એ આપણા રાષ્ટ્રના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણ છેઃ પ્રધાનમંત્રી શ્રી
September 17th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હૈદરાબાદ મુક્તિ દિવસ એ આપણા રાષ્ટ્રના ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણ છે.પ્રધાનમંત્રીએ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં MMTS રેલ નેટવર્કના 90km સુધીના વિસ્તરણની પ્રશંસા કરી
April 21st, 10:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં MMTS રેલ નેટવર્કના 90km સુધીના વિસ્તરણની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ હૈદરાબાદ, તેલંગાણામાં સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી
April 08th, 05:00 pm
પ્રધાનમંત્રીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. સ્થળ પર પહોંચ્યા પછી, પ્રધાનમંત્રીએ સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું અને બાળકો સાથે તેમજ ટ્રેનના ક્રૂ સાથે પણ વાતચીત કરી.હૈદરાબાદમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 08th, 12:30 pm
હું મહાન ક્રાંતિકારીઓની ધરતી તેલંગાણાને શત્-શત્ પ્રણામ કરું છું. આજે મને ફરીથી તેલંગાણાના વિકાસને વધુ વેગ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. થોડા સમય પહેલા જ તેલંગાણા-આંધ્ર પ્રદેશને જોડતી વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. આ આધુનિક ટ્રેન હવે ભાગ્યલક્ષ્મી મંદિરનાં શહેરને ભગવાન શ્રી વેંકટેશ્વર ધામ તિરુપતિ સાથે જોડશે. એટલે કે એક રીતે આ વંદે ભારત એક્સપ્રેસ આસ્થા, આધુનિકતા, ટેક્નૉલોજી અને પર્યટનને જોડવા જઈ રહી છે. આ સાથે આજે અહીં 11,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તેલંગાણાની રેલ અને રોડ કનેક્ટિવિટી સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ છે, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્સ છે. હું વિકાસની આ તમામ યોજનાઓ માટે તમને, તેલંગાણાના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું.