હુનર હાટ કારીગરની આકાંક્ષાઓને પાંખો આપી છે :- મન કી બાત દરમિયાન પીએમ મોદી

February 23rd, 11:30 am

તેનો અર્થ છે કે આપણે જાણીએ છીએ, તે માત્ર મુઠ્ઠીભર એક રેતી છે પરંતુ જે આપણે નથી જાણતા. તે પોતાનામાં આખા બ્રહ્માંડને સમાન છે. આ દેશની વિવિધતા સાથે પણ આવું જ છે, જેટલું જાણીએ એટલું ઓછું છે. આપણી biopersity પણ માનવ જાત માટે એક અનોખો ખજાનો છે જેને આપણે સંભાળવાનો છે, સુરક્ષિત રાખવાનો છે અને explore પણ કરવાનો છે.

પ્રધાનમંત્રી મોદીની હુનર હાટની ખાસ તસવીરો... એક નજર!

February 19th, 06:20 pm

પ્રધાનમંત્રી મોદીએ આજે હુનર હાટની ઓચિંતી મુલાકાત લીધી, જેનું આયોજન દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે કરવામાં આવી રહ્યું છે. હુનર હાટ દેશભરના કારીગરો માટે તેમના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટેનું એક વિશિષ્ટ મંચ છે જેમાં હસ્તકલા, કાપડ વગેરેનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીએ હુનર હાટમાં ભાગ લેતા દેશભરના મુખ્ય કારીગરો, શિલ્પકારો અને પાક નિષ્ણાતોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

જ્યારે એક કલાકારે હુનર હાટમાં પ્રધાનમંત્રી મોદીને ભારતનો નકશો પ્રદર્શિત કર્યો...

February 19th, 06:15 pm

હુનાર હાટે ભારતભરના કારીગરો અને શિલ્પકારોને તેમના વિવિધ ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે એક મંચ આપ્યો છે. હુનર હાટની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ આજે અનેક કલાકારો સાથે વાતચીત કરી હતી.

જ્યારે પ્રધાનમંત્રી મોદી દિલ્હીના હુનર હાટમાં એક દિવ્યાંગ કલાકારને મળ્યા...

February 19th, 06:10 pm

હુનર હાટ જેવા પ્રયત્નોએ દેશભરના ઘણા પ્રતિભાશાળી કલાકારોને એક મંચ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આવા જ એક દિવ્યાંગ કલાકારને મળી તેની સાથે વાતચીત કરી હતી, જેમણે હુનર હાટમાં ભાગ લેવાનો પોતાનો અનુભવ જણાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ ‘હુનર હાટ’ની મુલાકાત લીધી

February 19th, 03:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘હુનર હાટ’ની મુલાકાત લીધી હતી. તેમણે હુનર હાટમાં ભાગ લેનારા દેશભરના કુશળ કારીગરો, શિલ્પકારો અને પાક નિષ્ણાંતોના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.