પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કંબોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ સમદેચ અક્કા મોહ સેના પડેઈ ટેકો હુન સેન વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ
May 18th, 08:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ કંબોડિયાના પ્રધાનમંત્રી સમદેચ અક્કા મોહ સેના પડેઈ ટેકો હુન સેન સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, માનવ સંસાધન વિકાસ, સંરક્ષણ અને સુરક્ષા, વિકાસ સહયોગ, કનેક્ટિવિટી, રોગચાળા પછીની આર્થિક પુનઃપ્રાપ્તિ અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં સહકાર સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની સમગ્ર શ્રેણી પર ચર્ચા કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સહયોગની ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Samdech Akka Moha Sena Padei Techo Hun Sen, Prime Minister of Cambodia
June 10th, 08:02 pm
PM Narendra Modi had a phone call with the Prime Minister of Cambodia. The two leaders discussed the Covid-19 pandemic. They agreed to continue the ongoing cooperation for helping each other’s expatriates and facilitating their evacuation.કંબોડિયાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા સમજુતી કરારો/સંધીઓની યાદી (જાન્યુઆરી 27, 2018)
January 27th, 03:43 pm
કંબોડિયાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવેલા સમજુતી કરારો/સંધીઓની યાદી (જાન્યુઆરી 27, 2018)પ્રધાનમંત્રીનું કંબોડિયાનાં પ્રધાનમંત્રી હુન સેન સાથે પ્રેસ વક્તવ્ય
January 27th, 02:05 pm
પ્રધાનમંત્રી હુન સેનનું એકવાર ફરી સ્વાગત કરતા મને અનહદ પ્રસન્નતા થઇ રહી છે. તેમની આ રાજ્ય મુલાકાત 10 વર્ષના લાંબા સમયગાળા પછી થઇ રહી છે.