ચિત્રોમાં: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022

June 21st, 08:00 am

8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, વડાપ્રધાન મોદીએ આજે કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં સામૂહિક યોગ નિદર્શન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે હજારો લોકો એકઠા થયા હતા.

વિશ્વભરમાં યોગ દિવસ ઉજવણીની ઝાંખી

June 21st, 12:24 pm

સંપૂર્ણ વિશ્વે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ખુબ ઉત્સાહથી ચિહ્નિત કર્યો. બધા વયજૂથના અને જીવનના બધા જ ક્ષેત્રોના લોકોએ યોગ દિવસની ઉજવણીમાં સક્રિય રીતે ભાગ લીધો અને આંદોલનને આગળ વધાર્યું.

રાષ્ટ્રએ #YogaDay2019 પર ખુબ ઉત્સાહ થી ઉજવણી કરી

June 21st, 11:51 am

સમગ્ર રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મહાન ઉત્સાહમાં જોડવા એકસાથે આવ્યું. બધા વયજૂથના અને જીવનના બધા જ ક્ષેત્રોના લોકોએ સક્રિય રીતે ભાગ લીધો અને યોગ દિવસની ઉજવણીને આનંદદાયક સફળતા પ્રાપ્ત થઈ.

ઝારખંડનાં રાંચીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 21st, 09:00 am

મંચ પર બિરાજમાન રાજ્યપાલ દ્રૌપદીજી, મુખ્યમંત્રીજી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રી અને ઝારખંડના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ રાંચીમાં સામુહિક યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું

June 21st, 07:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાંચીમાં યોજાયેલા સામુહિક યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીની મન કી બાતનાં 47માં સંસ્કરણનો મૂળપાઠ, 26.08.2018

August 26th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ રક્ષાબંધનનું પર્વ ઉજવી રહ્યું છે. બધા દેશવાસીઓને આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રક્ષાબંધનનું પર્વ બેન અને ભાઇ વચ્ચેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે.

President, Vice President, PM, Ministers and Chief Ministers Lead Mass Yoga Demonstrations

June 21st, 01:25 pm

Hon’ble President Shri Ram Nath Kovind, Vice President Shri M Venkaiah Naidu, the Prime Minister, Ministers in the Central Government and Chief Ministers of various states today extended greetings on the occasion of International Day of Yoga and led mass yoga demonstrations.

દેહરાદૂન ખાતે ચોથા યોગ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ, 21.06.2018

June 21st, 07:10 am

મંચ પર ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભવો અને આ વિશાળ સુંદર મેદાનમાં ઉપસ્થિત મારા તમામ સાથીઓ. હું દેવભૂમિ ઉત્તરાખંડની આ પાવન ધરતી પરથી દુનિયાભરના યોગ પ્રેમીઓને ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવું છું.

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીનું સંબોધન

June 21st, 07:05 am

ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થાનના પરિસર ખાતે તેઓ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત વિશાળ જન મેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે યોગ એ વિશ્વને એકત્વના સુત્રથી બાંધનાર સૌથી શક્તિશાળી બળ બની ગયું છે. પ્રધાનમંત્રીએ વન સંશોધન સંસ્થાન પરિસર ખાતે અંદાજે 50,000 યોગ અભ્યાસુઓ અને સ્વયંસેવકો સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા.

દહેરાદૂનમાં પ્રધાનમંત્રી ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે

June 20th, 01:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 જૂન, 2018ના રોજ દહેરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે.

સોશિયલ મીડિયા કોર્નર 13 જૂન 2018

June 13th, 07:47 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

પ્રધાનમંત્રીએ પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો, આઈપીએસ અધિકારીઓને ફિટનેસ ચેલેન્જ માટે નામાંકિત કર્યા

June 13th, 09:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વિરાટ કોહલી દ્વારા અપાયેલી ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતા, પોતાનો ફિટનેસ વીડિયો શેર કર્યો હતો.

સોશિયલ મીડિયા કોર્નર 29 મે 2018

May 29th, 07:23 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

Social Media Corner 26th May 2018

May 26th, 09:01 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!

સોશિયલ મીડિયા કોર્નર 25 મે 2018

May 25th, 09:27 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 23 મે 2018

May 23rd, 08:14 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!