પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા
September 28th, 09:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિલ્વર મેડલ જીતવા બદલ બેડમિન્ટન ખેલાડી તુલાસીમથી મુરુગેસનને અભિનંદન આપ્યા
September 02nd, 09:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા બેડમિન્ટન SU5 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તુલાસીમથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો
August 09th, 09:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું પ્રોફાઇલ પિક્ચર તિરંગામાં બદલી નાખ્યું છે. હર ઘર તિરંગા આંદોલનને એક યાદગાર જન ચળવળ બનાવવા માટે તેમણે દરેકને આવું કરવાનો આગ્રહ કર્યો છે.જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 26th, 09:30 am
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
July 26th, 09:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે પર તમામ સીએને શુભેચ્છા પાઠવી
July 01st, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસ નિમિત્તે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કુશળતા અને વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ વ્યવસાયો અને વ્યક્તિઓ માટે ફાયદાકારક છે અને આપણા આર્થિક વિકાસ અને સ્થિરતામાં નોંધપાત્ર યોગદાન આપે છે.It's misfortune of the country that the people of INDI Alliance are challenging Shakti: PM Modi in Saharanpur
April 06th, 11:00 am
Today, amidst the fervent campaigning for the Lok Sabha elections, Prime Minister Narendra Modi made a resounding speech in Saharanpur, Uttar Pradesh. He said, “Ten years ago, I came to Saharanpur for an election rally. I assured you that I would not let the country bow down, I would not let the country stop. At that time, our country was the 11th economic power in the world. In just 10 years, we have made India the 5th largest economic power in the world.”PM Modi addresses a public meeting in Saharanpur, Uttar Pradesh
April 06th, 10:21 am
Today, amidst the fervent campaigning for the Lok Sabha elections, Prime Minister Narendra Modi made a resounding speech in Saharanpur, Uttar Pradesh. He said, “Ten years ago, I came to Saharanpur for an election rally. I assured you that I would not let the country bow down, I would not let the country stop. At that time, our country was the 11th economic power in the world. In just 10 years, we have made India the 5th largest economic power in the world.”પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી
February 25th, 01:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે
January 21st, 09:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે લગભગ 12 વાગ્યે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક) સમારોહમાં ભાગ લેશે. અગાઉ ઑક્ટોબર, 2023માં પ્રધાનમંત્રીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું.કાશી તમિલ સંગમમ મંચ એ ભારતની એકતા અને વિવિધતાનું પ્રમાણપત્ર છે: પ્રધાનમંત્રી
December 14th, 09:38 pm
શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે, કાશી ફરી એકવાર કાશી તમિલ સંગમમ માટે લોકોને આવકારવાની તૈયારી કરી રહ્યું છે, જે સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણીમાં છે.પ્રધાનમંત્રીએ દ્વારકા સેક્ટર 21થી 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇન સ્ટેશનનાં વિસ્તરણનું ઉદઘાટન કર્યું
September 17th, 05:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યશોભૂમિ દ્વારકા સેક્ટર 25માં દ્વારકા સેક્ટર 21થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનનું વિસ્તરણ કર્યું હતું. નવા મેટ્રો સ્ટેશન પર ત્રણ સબવે હશે – એક 735 મીટર લાંબો સબવે હશે, જે સ્ટેશનને એક્ઝિબિશન હોલ, કન્વેન્શન સેન્ટર અને સેન્ટ્રલ એરેના સાથે જોડે છે. અન્ય દ્વારકા એક્સપ્રેસવે પર એન્ટ્રી/એક્ઝિટને જોડશે; જ્યારે ત્રીજું મેટ્રો સ્ટેશનને 'યશોભૂમિ'ના ભાવિ એક્ઝિબિશન હોલના પરસાળ સાથે જોડે છે..પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરનાં રોજ નવી દિલ્હીનાં દ્વારકા ખાતે 'યશોભૂમિ' તરીકે ઓળખાતા ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટરનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે
September 15th, 04:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીનાં દ્વારકા ખાતે 'યશોભૂમિ' તરીકે ઓળખાતા ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઇઆઇસીસી)નો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે. પ્રધાનમંત્રી દ્વારકા સેક્ટર 21થી નવા મેટ્રો સ્ટેશન 'યશોભૂમિ દ્વારકા સેક્ટર 25' સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનનાં વિસ્તરણનું ઉદઘાટન પણ કરશે.ઓપરેશન ગંગા ભારતની અદમ્ય ભાવનાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી શ્રી
June 17th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટેના ઓપરેશન ગંગા પરની નવી ડોક્યુમેન્ટ્રી ઓપરેશન સંબંધિત પાસાઓ પર ખૂબ જ માહિતીપ્રદ હશે.પ્રધાનમંત્રીએ ગોવા રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
May 30th, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા રાજ્ય સ્થાપના દિવસના અવસર પર તેમની શુભેચ્છા પાઠવી છે.કડવા પાટીદાર સમાજની 100મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ
May 11th, 12:48 pm
આ માત્ર મારા કચ્છી પટેલ કચ્છનું જ નહીં પરંતુ હવે સમગ્ર ભારતનું ગૌરવ છે. કારણ કે હું ભારતના કોઈપણ ખૂણામાં જાઉં છું, મને ત્યાં આ સમુદાયના લોકો દેખાય છે. તેથી જ કહેવાય છે કે, કચ્છડો ખેલ ખલક મેં, જો મહા સાગર મેં મચ્છ, જેતે હક્કો કચ્છી આધાર, ખત્તે દિયાડી યા દે કચ્છ.પ્રધાનમંત્રીએ કડવા પાટીદાર સમાજની 100મી વર્ષગાંઠ પર સંબોધન કર્યું
May 11th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કડવા પાટીદાર સમાજની 100મી વર્ષગાંઠને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું.કેબિનેટે તબીબી ઉપકરણો ક્ષેત્ર માટેની નીતિને મંજૂરી આપી
April 26th, 07:33 pm
ભારતમાં તબીબી ઉપકરણો ક્ષેત્ર એ ભારતીય આરોગ્યસંભાળ ક્ષેત્રનો આવશ્યક અને અભિન્ન ઘટક છે. વેન્ટિલેટર, રેપિડ એન્ટિજેન ટેસ્ટ કિટ્સ, રિયલ ટાઈમ-રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન (RT-PCR) કિટ્સ, ઇન્ફ્રારેડ (IR) થર્મોમીટર્સ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) કિટ્સ અને N-95 માસ્ક જેવા તબીબી ઉપકરણો અને ડાયગ્નોસ્ટિક કિટ્સના મોટા પાયે ઉત્પાદન દ્વારા કોવિડ-19 રોગચાળા સામેની સ્થાનિક અને વૈશ્વિક લડાઇમાં ભારતે સમર્થન આપ્યું હોવાથી ભારતીય તબીબી ઉપકરણો ક્ષેત્રનું યોગદાન વધુ મહત્ત્વનું બન્યું છે.