પ્રધાનમંત્રી શ્રીએ કર્ણાટકના હુબલીમાં દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
May 24th, 06:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હુબલીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRF)માંથી પ્રધાનમંત્રી શ્રીએ રૂ. 2 લાખની મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે અને ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. આપવાની ઘોષણા કરી છે.PM visits Hubli in Karnataka
February 10th, 09:05 pm
Prime Minister Shri Narendra Modi visited Hubli, Karnataka today in the final leg of his one day long tour to Andhra Pradesh, Tamil Nadu and Karnataka. At Gabbur, Hubli he unveiled several development projects.PM Modi addresses public meeting at Hubballi, Karnataka
February 10th, 07:41 pm
Prime Minister Narendra Modi addressed a huge public meeting at Hubballi in Karnataka. PM Modi also laid the foundation stone for several key projects for the region at this event.પ્રધાનમંત્રી આવતીકાલે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે
February 09th, 11:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંધ્રપ્રદેશમાં ગુન્તુર, તમિલનાડુમાં તિરુપ્પુર અને કર્ણાટકમાં હુબલીની મુલાકાત લેશે. તેઓ આ રાજ્યોમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.કર્ણાટકના લોકોના કલ્યાણ માટે વિચારી ન શકતી કોંગ્રેસને વિદાય આપો: વડાપ્રધાન મોદી
May 06th, 11:46 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગ, રાયચુર, બાગલકોટ, હુબલીમાં જંગી જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર તેના ભાગલાવાદી રાજકારણ અને કર્ણાટકના ખેડૂતોના કલ્યાણથી દૂર થવા બદલ હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર જુઠ્ઠાણાં ફેલાવવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે કર્ણાટકના લોકોને કોંગ્રેસને વિદાય આપવાની વિનંતી કરી હતી જે તેમના કલ્યાણ વિષે વિચારી શકતી નથી.