મહાત્મા ગાંધીના ઉપદેશોમાં વિશ્વની કોઈપણ સમસ્યાનો ઉકેલ છે : પ્રધાનમંત્રી
October 02nd, 06:24 pm
પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે અને ભારત પ્રત્યે આદર વધ્યું છે.અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું હાર્દિક સ્વાગત
October 02nd, 06:19 pm
પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે અને ભારત પ્રત્યે આદર વધ્યું છે. બાપુને તેમની 150 મી જયંતિ નિમિત્તે યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના ઉપદેશોમાં વિશ્વની કોઈપણ સમસ્યાનો ઉકેલ છે.Respect for India on world stage has increased significantly: PM Modi
September 28th, 09:11 pm
As soon as the Prime Minister arrived in Delhi after concluding the United States visit, sea of supporters were waiting outside the airport to receive and greet him. Overwhelmed by the affection of people, PM Modi thanked them. In a short address, the PM said that India's respect globally had increased significantly due to the 130 crore Indians.પ્રધાનમંત્રી મોદીનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત !
September 28th, 09:10 pm
યુનાઇટેડ સ્ટેટની મુલાકાતથી દિલ્હી પરત ફરેલા પ્રધાનમંત્રીને આવકારવા અને અભિવાદન કરવા સમર્થકોની ભારે ભીડ એરપોર્ટની બહાર રાહ જોઈ રહી હતી. લોકોના સ્નેહથી પ્રભાવિત પ્રધામંત્રી મોદીએ તેમનો આભાર માન્યો હતો. એક ટૂંકા સંબોધનમાં પ્રધામંત્રીએ કહ્યું કે 130 કરોડ ભારતીયોને કારણે વૈશ્વિક સ્તરે ભારતનું સન્માન નોંધપાત્ર રીતે વધ્યું છે.પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને #HowdyModi સમારોહની મઢાવેલી તસ્વીર ભેટ કરી
September 24th, 11:14 pm
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને #HowdyModi સમારોહની મઢાવેલી તસ્વીર ભેટ કરી હતી. તસવીરમાં, બંને નેતાઓ મંચ પર એક સાથે ઊભા રહીને, એક બીજાના હાથ પકડીને અને હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને શુભેચ્છા પાઠવતા જોઇ શકાય છે.અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ – ‘હાઉડી મોદી’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 22nd, 11:59 pm
આભાર, આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ખૂબ-ખૂબ આભાર. હાઉડી મારા મિત્રો. આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનિય છે, અને જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય હોવી, વિશાળ હોવી એ ટેક્સાસના સ્વભાવમાં છે. આજે ટેક્સાસનો ઉત્સાહ અહિં પણ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી જ સીમિત નથી. આજે આપણે અહિયાં એક નવા ઈતિહાસને રચાતો જોઈ રહ્યા છીએ અને એક નવું સંયોજન પણ.પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ ‘હાઉડી મોદી’ને સંબોધન કર્યું
September 22nd, 11:58 pm
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ સામેલ થયા હતા.હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે યુ.એસ.એ.ના રાષ્ટ્રપતિનો પ્રધાનમંત્રી દ્વારા પરિચય.
September 22nd, 11:00 pm
આજે સવારે આપણી સાથે એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે. તેમને કોઇ પરિચયની જરૂર નથી. પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ તેમના નામથી સુપરિચિત છે.પ્રધાનમંત્રી હ્યુસ્ટન પહોંચ્યા
September 21st, 11:54 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા હ્યુસ્ટન પહોંચ્યા હતા. આગામી દિવસોમાં, પ્રધાનમંત્રી યુનાઇટેડ સ્ટેટ્સમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે.