રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ કન્વેન્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

June 05th, 09:46 pm

વિશ્વભરના રોટેરિયનોનો વિશાળ પરિવાર, પ્રિય મિત્રો, નમસ્તે! રોટરી ઇન્ટરનેશનલ કન્વેન્શનને સંબોધતા મને આનંદ થાય છે. આ વ્યાપની દરેક રોટરી સભા એક મિની-ગ્લોબલ એસેમ્બલી જેવી હોય છે. વિવિધતા અને જીવંતતા એમાં હોય છે. તમે બધા રોટેરિયનો તમારાં પોતાનાં ક્ષેત્રમાં સફળ છો. તેમ છતાં, તમે તમારી જાતને ફક્ત કામ કરવા માટે મર્યાદિત નથી કરી. આપણા ગ્રહને બહેતર બનાવવાની તમારી ઈચ્છા તમને આ પ્લેટફોર્મ પર એકસાથે લાવી છે. તે સફળતા અને સેવાનું સાચું મિશ્રણ છે.

પ્રધાનમંત્રીએ રોટરી ઇન્ટરનેશન વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું

June 05th, 09:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું હતું. રોટ્રીઅન્સને સફળતા અને સેવાનો સાચો સમન્વય ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આટલા મોટાપાયાના દરેક રોટરી સંમેલનો મિની-ગ્લોબલ એસેમ્બલી જેવા છે. તેમાં વિવિધતા અને જીવંતતા છે.”

મહાત્મા ગાંધીના ઉપદેશોમાં વિશ્વની કોઈપણ સમસ્યાનો ઉકેલ છે : પ્રધાનમંત્રી

October 02nd, 06:24 pm

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે અને ભારત પ્રત્યે આદર વધ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું હાર્દિક સ્વાગત

October 02nd, 06:19 pm

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે અને ભારત પ્રત્યે આદર વધ્યું છે. બાપુને તેમની 150 મી જયંતિ નિમિત્તે યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના ઉપદેશોમાં વિશ્વની કોઈપણ સમસ્યાનો ઉકેલ છે.

અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ – ‘હાઉડી મોદી’ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 22nd, 11:59 pm

આભાર, આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ખૂબ-ખૂબ આભાર. હાઉડી મારા મિત્રો. આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનિય છે, અને જ્યારે ટેક્સાસની વાત આવે છે તો દરેક વાત ભવ્ય હોવી, વિશાળ હોવી એ ટેક્સાસના સ્વભાવમાં છે. આજે ટેક્સાસનો ઉત્સાહ અહિં પણ પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી જ સીમિત નથી. આજે આપણે અહિયાં એક નવા ઈતિહાસને રચાતો જોઈ રહ્યા છીએ અને એક નવું સંયોજન પણ.

પ્રધાનમંત્રી મોદી હ્યુસ્ટનમાં સમુદાયના સ્વાગત સમારોહને સંબોધન કર્યું

September 22nd, 11:58 pm

હ્યુસ્ટનમાં સામુદાયિક સ્વાગત સમારોહને સંબોધન કરતાં આ પ્રસંગને સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયનો ભારત-યુએસએ સંબંધોને ગૌરવપૂર્ણ ભવિષ્ય આપવા બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીને ભારતીય સમુદાયને વિશેષ વિનંતી પણ કરી હતી. તેમણે ઓછામાં ઓછા પાંચ બિન-ભારતીય પરિવારોને ભારત આવવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી.

પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ ‘હાઉડી મોદી’ને સંબોધન કર્યું

September 22nd, 11:58 pm

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં એનઆરજી સ્ટેડીયમમાં આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ લોકોને સંબોધિત કર્યા. પ્રધાનમંત્રીની સાથે આ કાર્યક્રમમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પ પણ સામેલ થયા હતા.

હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે યુ.એસ.એ.ના રાષ્ટ્રપતિનો પ્રધાનમંત્રી દ્વારા પરિચય.

September 22nd, 11:00 pm

આજે સવારે આપણી સાથે એક ખૂબ જ ખાસ વ્યક્તિ છે. તેમને કોઇ પરિચયની જરૂર નથી. પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ તેમના નામથી સુપરિચિત છે.

પ્રધાનમંત્રી મોદીની હ્યુસ્ટનમાં ઉર્જા ક્ષેત્રના અગ્રણી સીઇઓ સાથે મુલાકાત

September 22nd, 08:30 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં ઉર્જા ક્ષેત્રના અગ્રણી સીઇઓ સાથે ફળદાયી વાટાઘાટો કરી હતી. તેઓએ ઉર્જા ક્ષેત્રમાં તકોનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી ટેલુરિયન અને પેટ્રોનેટ એલએનજી વચ્ચે એમઓયુ ના સાક્ષી બન્યા હતા.