I am taking action against corruption, and that's why some people have lost their patience: PM Modi in Meerut
March 31st, 04:00 pm
Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”PM Modi addresses a public meeting in Meerut, Uttar Pradesh
March 31st, 03:30 pm
Ahead of the Lok Sabha Election 2024, PM Modi kickstarted the Bharatiya Janata Party poll campaign in Uttar Pradesh’s Meerut with a mega rally. Addressing the gathering, the PM said, “With this land of Meerut, I share a special bond. In 2014 and 2019... I began my election campaign from here. Now, the first rally of the 2024 elections is also happening in Meerut. The 2024 elections are not just about forming a government. The 2024 elections are about building a Viksit Bharat.”LDF & UDF people pretend to be opponents, but in Delhi, they 'hug' each other: PM Modi in Pathanamthitta
March 15th, 02:00 pm
Prime Minister Narendra Modi addressed at an event in Pathanamthitta, Kerala, where the PM was showered with extreme love and admiration. The PM instantly established a core connection with the crowd by addressing them in their own language. Directing towards the huge crowd, the PM remarked, that “BJP is promoting the youth energy here. Here BJP candidate Anil K Antony is full of passion to serve you. Kerala politics needs such freshness.”PM Modi addresses at an energetic event in Pathanamthitta, Kerala
March 15th, 01:30 pm
Prime Minister Narendra Modi addressed at an event in Pathanamthitta, Kerala, where the PM was showered with extreme love and admiration. The PM instantly established a core connection with the crowd by addressing them in their own language. Directing towards the huge crowd, the PM remarked, that “BJP is promoting the youth energy here. Here BJP candidate Anil K Antony is full of passion to serve you. Kerala politics needs such freshness.”BJP will enable development, eliminate corruption, empower women in Rajasthan: PM Modi
November 18th, 11:49 am
Ahead of the Assembly Election in poll-bound Rajasthan, PM Modi addressed a triumphant Vijay Sankalp Sabha in Bharatpur. He said, “There is a unanimous voice in Rajasthan, and that is to enable BJP to emerge victorious in Rajasthan.” He added, “BJP’s vision for Rajasthan is to enable its development, eliminate corruption and empower its women.”PM Modi addresses triumphant Vijay Sankalp Sabha in Bharatpur and Nagaur, Rajasthan
November 18th, 11:04 am
Ahead of the Assembly Election in poll-bound Rajasthan, PM Modi addressed triumphant Vijay Sankalp Sabhas in Bharatpur and Nagaur. He said, “There is a unanimous voice in Rajasthan, and that is to enable BJP to emerge victorious in Rajasthan.” He added, “BJP’s vision for Rajasthan is to enable its development, eliminate corruption and empower its women.”‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
June 18th, 11:30 am
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.પ્રધાનમંત્રીએ હોળીની શુભેચ્છાઓ માટે બેન્જામિન નેતન્યાહૂનો આભાર માન્યો
March 08th, 10:25 pm
ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુની હોળીની શુભેચ્છાનો જવાબ આપતાં, પ્રધીનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:પ્રધાનમંત્રીએ બધાને હોળીની શુભેચ્છા પાઠવી
March 08th, 08:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને ખુશહાલ અને રંગીન હોળીની શુભેચ્છા પાઠવી છે અને દરેકના જીવનમાં આનંદ અને ખુશીની કામના કરી છે.પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા ગુજરાત જોબ ફેરના સંબોધનનો મૂળપાઠ
March 06th, 04:35 pm
હોળીના તહેવારની ગુંજ ચારેબાજુ સંભળાઈ રહી છે. હું પણ આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હોળીના આ મહત્વના તહેવાર પર આજની ઘટનાએ હજારો પરિવારોની ખુશીમાં વધારો કર્યો છે. ગુજરાતમાં ટૂંકા ગાળામાં બીજી વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય માટે હું અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ગુજરાત રોજગાર મેળાને સંબોધન કર્યું
March 06th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ગુજરાત સરકારના રોજગાર મેળાને સંબોધન કર્યું હતું.જનભાગીદારીની અભિવ્યક્તિ માટે ‘મન કી બાત’ એક અદ્ભુત માધ્યમ બની ગયું છેઃ પીએમ મોદી
February 26th, 11:00 am
મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.પ્રધાનમંત્રીએ લોકોને હોળીની શુભેચ્છા પાઠવી
March 18th, 07:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 03rd, 10:08 am
આ બજેટમાં 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા' અંગે લેવાયેલા નિર્ણયો આપણા ઉદ્યોગ અને અર્થતંત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ આજે 21મી સદીના ભારતની જરૂરિયાત પણ છે અને તે આપણને વિશ્વમાં આપણી ક્ષમતા બતાવવાની તક પણ આપે છે. જો કોઈપણ દેશમાંથી કાચો માલ બહાર જાય છે અને તે તેમાંથી બનાવેલ માલસામાનની આયાત કરે છે, તો આ પરિસ્થિતિ કોઈપણ દેશ માટે ખોટનો સોદો હશે. બીજી તરફ જો ભારત જેવો વિશાળ દેશ માત્ર બજાર બનીને રહી જશે તો ભારત ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં કે આપણી યુવા પેઢીને તકો આપી શકશે નહીં. આ વૈશ્વિક રોગચાળામાં, આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વમાં સપ્લાય-ચેન કેવી રીતે તબાહ થઈ ગઈ છે.પ્રધાનમંત્રીએ 'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' પર DPIIT વેબિનારને સંબોધન કર્યું
March 03rd, 10:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT) દ્વારા આયોજિત પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધવામાં આવેલ આ આઠમું પોસ્ટ-બજેટ વેબિનાર છે. વેબિનારની થીમ 'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' હતી.Double Engine Sarkar is the one for the poor, the farmers and the youth: PM Modi
February 20th, 01:41 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Hardoi and Unnao, Uttar Pradesh. Addressing his first rally in Hardoi, PM Modi appreciated the enthusiasm of the people and highlighted the connection, the people of Hardoi have with the festival of Holi, “I know, this time the people of Hardoi, the people of UP are preparing to play Holi with colours twice.”PM Modi addresses public meetings in Hardoi and Unnao, Uttar Pradesh
February 20th, 01:30 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Hardoi and Unnao, Uttar Pradesh. Addressing his first rally in Hardoi, PM Modi appreciated the enthusiasm of the people and highlighted the connection, the people of Hardoi have with the festival of Holi, “I know, this time the people of Hardoi, the people of UP are preparing to play Holi with colours twice.”પ્રધાનમંત્રીએ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી
March 29th, 10:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળી પર્વ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ દેશને હોળીના તહેવાર પર શુભકામનાઓ પાઠવી
March 10th, 09:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને રંગ, ઉમંગ અને આનંદનો તહેવાર હોળીની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે” આ તહેવાર બધા જ દેશવાસીઓના જીવનમાં ખુશીઓ લઈને આવે.”પ્રધાનમંત્રીએ હોળીના પર્વ પર લોકોને શુભેચ્છાઓ પાઠવી
March 21st, 08:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળીના પર્વ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.