Congress' royal family is the most corrupt family in the country: PM Modi in Katra
September 19th, 12:06 pm
PM Modi addressed large gatherings in Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.Since Article 370 was revoked, terror and separatism have been steadily weakening: PM Modi in Srinagar
September 19th, 12:05 pm
PM Modi addressed large gatherings in Srinagar, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.PM Modi addresses public meetings in Srinagar & Katra, Jammu & Kashmir
September 19th, 12:00 pm
PM Modi addressed large gatherings in Srinagar and Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.Congress is most dishonest and deceitful party in India: PM Modi in Doda, Jammu and Kashmir
September 14th, 01:00 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.PM Modi addresses public meeting in Doda, Jammu & Kashmir
September 14th, 12:30 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.UAEના અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 07:16 pm
શ્રી સ્વામી નારાયણ જય દેવ, મહામહિમ શેખ નહયાન અલ મુબારક, આદરણીય મહંત સ્વામીજી મહારાજ, ભારત, UAE અને વિશ્વના વિવિધ દેશોના મહેમાનો અને વિશ્વના ખૂણે ખૂણેથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા ભાઈઓ અને બહેનો!PM Modi inaugurates BAPS Hindu Mandir in Abu Dhabi, UAE
February 14th, 06:51 pm
Prime Minister Narendra Modi inaugurated the BAPS Hindu Mandir in Abu Dhabi, UAE. The PM along with the Mukhya Mahant of BAPS Hindu Mandir performed all the rituals. The PM termed the Hindu Mandir in Abu Dhabi as a symbol of shared heritage of humanity.પ્રધાનમંત્રીએ નવરાત્રીની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા
October 23rd, 10:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિની મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને નમન કર્યા છે. તેમણે દેવીને પ્રાર્થના કરી કે તેઓ દેશના દરેક નાગરિકને તેમના સંકલ્પની પરિપૂર્ણતા માટે આશીર્વાદ આપે.પ્રધાનમંત્રીએ દુર્ગા પૂજા પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
October 22nd, 10:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દુર્ગા પૂજા પર તેમના પરિવારના તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે બધા માટે સુખ અને આરોગ્ય માટે દેવીને પ્રાર્થના કરી.પ્રધાનમંત્રીએ દેવી કાલરાત્રીને વંદન કર્યા
October 21st, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના મહાસપ્તમીના અવસરે દેવી કાલરાત્રિને પ્રણામ કર્યા.પ્રધાનમંત્રીએ નવ સંવત્સરની શુભેચ્છાઓ પાઠવી
March 22nd, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવ સંવત્સરના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ જન્માષ્ટમી પર લોકોને શુભેચ્છા પાઠવી
August 19th, 10:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ માધવા નવમી પર શ્રી માધવાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 10th, 08:14 pm
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ માધવા નવમીના અવસરે શ્રી માધવાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ફેબ્રુઆરી 2017માં જગદગુરુ માધવાચાર્યની 7મી શતાબ્દીની ઉજવણી પ્રસંગે આપેલા તેમના ભાષણનો વીડિયો પણ શેર કર્યો છે.પ્રધાનમંત્રીએ લોકોને છઠની શુભેચ્છા પાઠવી
November 10th, 10:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ ઈટાલિયન હિંદુ સંઘના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી
October 30th, 12:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલિયન હિંદુ યુનિયન-સનાતન ધર્મ સંઘના પ્રતિનિધિઓ સહિત વિવિધ સંસ્થાઓના સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.પ્રધાનમંત્રી અમેરિકાથી 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સ્વદેશ પરત લાવશે
September 25th, 09:16 pm
પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા દ્વારા 157 કળાકૃતિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ અમેરિકા દ્વારા ભારતને પ્રાચીન કળાકૃતિઓ પરત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અમેરિકાની આ ચેષ્ટાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ બાઇડેને સાંસ્કૃતિક ચીજવસ્તુઓની ચોરી, ગેરકાયદેસર વેપાર અને દાણચોરીને અટકાવવા તેમના પ્રયાસોને મજબૂત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ કોવિડ-19 અંગે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી
July 28th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ ધર્મના પ્રતિનિધિઓ તથા સામાજિક સંગઠનો સાથે કોવિડ19ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી
March 29th, 10:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોળી પર્વ નિમિતે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
August 11th, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પાવન પર્વની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.ઝારખંડના ધનબાદ ખાતે વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું
December 12th, 11:53 am
ઝારખંડમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે ધનબાદમાં રેલી સંબોધિત કરતા તેમની સતત રેલીઓ ચાલુ રહી છે. વડાપ્રધાને એ લોકોનો ધન્યવાદ કર્યો હતો જેમણે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની સરકાર સ્થાપીને ઝારખંડના ડબલ એન્જીન વિકાસને સમર્થન આપ્યું છે.