27 જૂન, 2019ના રોજ જાપાનના કોબેમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 27th, 03:48 pm
જાપાનમાં ભારતીય સમુદાયને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારને 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રાપ્ત વિરાટ જનાદેશ વિષે ચર્ચા કરી. તેમણે તેને સત્ય અને લોકશાહીની જીત જણાવી હતી. વડા પ્રધાન મોદીએ સ્વામી વિવેકાનંદ, ગુરૂદેવ રબિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ન્યાયમૂર્તિ રાધાબિનોદ પાલ જેવા મહાન લોકો યાદ કર્યા અને જાપાન સાથેના ભારતના સંબંધોને મજબૂત કરવા તેમના અમૂલ્ય યોગદાનને રેખાંકિત કર્યું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો
April 30th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીબુદ્ધ જયંતિનાં અવસર પર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે થયેલી ઉજવણીમાં જોડાયા હતા.નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી ઉજવણીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 30th, 03:42 pm
મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર મહેશ શર્માજી, શ્રીમાન કિરણ રિજીજૂજી, ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફાઉન્ડેશનના મહાસચિવ ડો. ધમ્મપિયેજી, દેશભરમાંથી અહીં પધારેલા શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો,Asia is bustling with energy, enthusiasm & exuberance, driven by dynamism of a youthful population that is constantly innovating: PM Modi
January 19th, 08:10 pm