આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 02nd, 02:07 pm
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.આસામના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
July 22nd, 03:34 pm
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.આસામના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 11th, 05:22 pm
આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા શર્માએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.અમે પૂરા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું અને પૂર્વોત્તરની વિકાસની જરૂરિયાતો પૂરી કરીશું: પ્રધાનમંત્રી
March 06th, 09:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂરા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખવા અને પૂર્વોત્તરની વિકાસ જરૂરિયાતોને પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.પીએમએ આસામના દિવ્યાંગ કલાકાર અભિજીત ગોટાણી સાથે વાતચીત કરી
July 22nd, 09:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના દિવ્યાંગ કલાકાર અભિજીત ગોટાણી સાથે વાતચીત કરી છે.પીએમ 6 જુલાઈના રોજ અગ્રદૂત જૂથ અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
July 05th, 10:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6ઠ્ઠી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, જેઓ અગ્રદૂતની સુવર્ણ જયંતી ઉજવણી સમિતિના મુખ્ય આશ્રયદાતા છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રીએ આસામના મુખ્યમંત્રી સાથે રાજ્યના વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિશે વાત કરી
August 31st, 10:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા સરમા સાથે રાજ્યના ભાગોમાં પૂરની સ્થિતિ વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ પરિસ્થિતિને હળવી કરવામાં મદદ માટે કેન્દ્ર તરફથી તમામ સંભવિત સહાયની ખાતરી પણ આપી હતી.પ્રધાનમંત્રીએ હિમંતા બિસ્વા સર્માને આસામના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરવા અંગે અભિનંદન આપ્યા
May 10th, 01:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી હિમંતા બિસ્વા સર્માને તથા અન્ય મંત્રીઓને આસામમાં શપથગ્રહણ કરવા અંગે અભિનંદન આપ્યા હતા.