અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ એચ આર મેકમાસ્ટર પ્રધાનમંત્રીને મળ્યાં

April 18th, 04:34 pm

અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર લેફ્ટનન્ટ જનરલ એચ આર મેકમાસ્ટર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.