પોતાની મ્યાનમાની રાજકીય મુલાકાત દરમિયાન વડાપ્રધાનમોદીનું પ્રેસ નિવેદન
September 06th, 10:37 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મ્યાનમાર સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સુ કી એ આજે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે બંને દેશોએ સામુદ્રિક સુરક્ષાને મજબૂત બનાવવી જોઈએ. તેમણે મ્યાનમાર સાથે સંપર્ક વધારવા તેમજ ભાગીદારીમાં વધારો કરવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર મહામહિમ આંગ સાન સુ કીને મળતા વડાપ્રધાન
September 06th, 10:02 am
વડાપ્રધાન મોદી આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર મહામહિમ આંગ સાન સુ કી ને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-મ્યાનમાર સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધારવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.