હરિદ્વારના ખેડૂતે મત્સ્ય સંપદા દ્વારા પોતાની આવક બમણી કરીને પ્રધાનમંત્રીને પ્રભાવિત કર્યા
December 27th, 02:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.પંડિત મદન મોહન માલવીયનાં સંકલિત કાર્યોના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 25th, 04:31 pm
મંત્રીમંડળમાં મારા સાથીદારો શ્રી અનુરાગ ઠાકુરજી, અર્જૂન રામ મેઘવાલજી, મહામના સંપૂર્ણ વાંગમયના મુખ્ય સંપાદક, મારા ખૂબ જૂના મિત્ર રામ બહાદુર રાયજી, મહામના માલવીય મિશનના અધ્યક્ષ પ્રભુ નારાયણ શ્રીવાસ્તવજી, અહીં મંચ પર બિરાજમાન તમામ વરિષ્ઠ સાથીઓ, મહિલાઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ 'કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નું વિમોચન તેમની 162મી જન્મજયંતીનાં પ્રસંગે કર્યું
December 25th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામાના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 'પંડિત મદન મોહન માલવિયાનાં કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા'નાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કર્યું હતું. શ્રી મોદીએ પં. મદન મોહન માલવિયાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રખ્યાત સ્થાપક પંડિત મદન મોહન માલવિયા આધુનિક ભારતના ઘડવૈયાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમને એક ઉત્કૃષ્ટ વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે યાદ કરવામાં આવે છે જેમણે લોકોમાં રાષ્ટ્રીય ચેતના વધારવા માટે પુષ્કળ કાર્ય કર્યું હતું.દહેરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 25th, 11:30 am
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીત સિંહ, ઉત્તરાખંડના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર, જિલ્લા પરિષદના સભ્યો, અન્ય મહાનુભાવો, અને ઉત્તરાખંડના મારાં પ્રિય ભાઈઓ અને બહેનો, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની પહેલી યાત્રાને લીલી ઝંડી આપી
May 25th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શનો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને ઉત્તરાખંડને 100 ટકા વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું હતું.Working for development of Uttarakhand is priority for BJP-led government: PM Modi
February 07th, 02:40 pm
Prime Minister Narendra Modi today addressed a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Haridwar and Dehradun. Addressing the gathering virtually, PM Modi said, “Uttarakhand is Dev Bhumi for us, but these people consider Uttarakhand as their vault. These people want to keep on looting the natural wealth and resources that God has given the state, they want it to fill their pockets. This is their mindset.”PM Modi addresses a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Haridwar and Dehradun
February 07th, 02:39 pm
Prime Minister Narendra Modi today addressed a virtual Vijay Sankalp Sabha in Uttarakhand's Haridwar and Dehradun. Addressing the gathering virtually, PM Modi said, “Uttarakhand is Dev Bhumi for us, but these people consider Uttarakhand as their vault. These people want to keep on looting the natural wealth and resources that God has given the state, they want it to fill their pockets. This is their mindset.”ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાયન્સ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળ પાઠ
December 04th, 12:35 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમાન ગુરમીત સિંઘજી, અહીંના લોકપ્રિય ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદ જોશીજી, અજય ભટ્ટજી, ઉત્તરાખંડમાં મંત્રી સતપાલ મહારાજજી, હરક સિંહ રાવતજી, રાજ્ય મંત્રીમંડળના અન્ય સભ્યગણ, સંસદમાં મારા સાથી નિશંકજી, તીરથ સિંહ રાવતજી, અન્ય સાંસદગણ, ભાઈ ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, વિજય બહુગુણાજી, રાજ્ય વિધાનસભાના અન્ય સભ્ય, મેયરશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, ભાઈ મદન કૌશિકજી તથા મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીના હસ્તે દહેરાદૂનમાં અંદાજે રૂ.18,000 કરોડનો ખર્ચ ધરાવતા વિવિધ પ્રોજેકટસનુ ઉદ્દઘાટન અને શિલારોપણ વિધી
December 04th, 12:34 pm
આ વિસ્તારમાં તેમણે ભૂસ્ખલનની સમસ્યા હલ કરવા માટે દેવપ્રયાગથી શ્રીકોટ સુધી અને નેશનલ હાઈવે-58 ઉપર બ્રહ્મપુરીથી કોડિયાલા સુધી માર્ગ પહોળો કરવાનો પ્રોજેક્ટ, 120 મેગાવોટનો યમુના નદી પર બંધાયેલો વ્યાસી હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ, દહેરાદૂનમાં હિમાલયન કલ્ચરલ સેન્ટર ઉપરાંત, દહેરાદૂનમાં અરોમા લેબોરેટરી (સેન્ટર ફોર એરોમેટિક પ્લાન્ટસ)નું ઉદ્દઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી 4 ડિસેમ્બરે દહેરાદૂનમાં રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
December 01st, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. અત્યાર સુધી દૂરસ્થ માનવામાં આવતા હતા તેવા વિસ્તારોમાં કનેક્ટિવિટીને વેગ આપવા માટેની પ્રધાનમંત્રીની દૂરંદેશને અનુરૂપ આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે.પ્રધાનમંત્રી ઉત્તરાખંડમાં નમામી ગંગે અભિયાન હેઠળ છ પરિયોજનાઓનો શુભારંભ કરશે
September 28th, 05:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29મી સપ્ટેમ્બર, 2020ના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સ મારફતે નમામી ગંગે હેઠળ છ વિશાળ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.પ્રધાનમંત્રીએ હરિદ્વારમાં ઉમિયા ધામ આશ્રમનાં ઉદ્ઘાટનની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું
October 05th, 10:01 am
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં આધ્યાત્મિક સંસ્થાઓ સામાજિક સુધારા માટેના કેન્દ્રો ધરાવે છે. તેમણે પ્રવાસનને ભારતની પ્રાચીન વિભાવના અને આધ્યાત્મિક પરંપરા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આજે ઉદ્ઘાટન થયેલો આશ્રમ હરિદ્વારમાં આવતાં યાત્રાળુઓને લાભ આપશે. તેમણે જણાવ્યું હતું કે, યાત્રા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણે યાત્રા મારફતે દેશનાં વિવિધ ભાગોની સંસ્કૃતિ અને રહેણીકરણીથી પરિચિત થઈએ છીએ. યાત્રા દ્વારા જ દેશના વિવિધ ભાગોના પરિચયમાં આવીએ છીએ, નહીતર જેને કદાચ આપણે ક્યારેય ન જોઈ-જાણી શક્યા હોત.યોગ થી આયુર્વેદ ભારતીયો આપણા વારસા પ્રત્યે ગર્વ અનુભવે છે: PM મોદી
May 03rd, 01:31 pm
PM નરેન્દ્ર મોદીએ હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયુટનું ઉદ્ઘાટન કર્યું હતું. એક જાહેરસભાને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે તેમને ભારતના લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેઓને તેમણે પોતાની ઉર્જાના સ્તોત્ર ગણાવ્યા હતા. તેમણે સ્વચ્છતાને નિવારક આરોગ્યનું એક મહત્ત્વનું પાસું ગણાવ્યું હતું. શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે ગંદકી મુક્ત વાતાવરણ ગરીબોને સૌથી વધારે લાભ કરાવે છે.ઉત્તરાખંડના કેદારનાથ મંદિરમાં PMએ પૂજા કરી, પતંજલિ રીસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
May 03rd, 01:30 pm
PM નરેન્દ્ર મોદીએ હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે પતંજલિ રીસર્ચ ઇન્સ્ટીટયુટ નું ઉદ્ઘાટન કર્યું હતું. એક સભાને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે તેમણે ભારતના લોકોમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમને જ તેઓએ પોતાની ઉર્જાનો સ્તોત્ર ગણાવ્યા હતા."બાબા રામદેવે કહ્યું, PM મોદી રાષ્ટ્ર ઋષિ છે "
May 03rd, 12:27 pm
યોગગુરુ બાબા રામદેવે આજે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશ વડાપ્રધાન પર ગર્વ કરે છે. PMને રાષ્ટ્ર ઋષિ કહીને સન્માનિત કરતા બાબા રામદેવે કહ્યું, “PM નરેન્દ્ર મોદી અ રાષ્ટ્ર ગૌરવ અને વિશ્વ વિનાયક છે જેમણે ભારતને વિશ્વ મંચ પર ગૌરવાન્વિત કર્યું છે.”Development of Uttarakhand Is a Priority for the BJP: PM Modi
February 10th, 03:35 pm
Prime Minister Narendra Modi addressed a huge public meeting in Haridwar, Uttarakhand. Shri Modi said that Uttarakhand was the Dev Bhoomi and did not deserve a tainted and corrupt government. He said that BJP was dedicated to open up new avenues for youth and ensure welfare of farmers.ઉત્તરાખંડમાં જનતાએ કલંકિત સરકારને દૂર કરવા મન મનાવી લીધું છેઃ શ્રી મોદી
February 10th, 03:32 pm
Speaking at a public meeting in Haridwar, Shri Modi remarked that people of Uttarakhand had made up their minds to remove the tainted Congress government from power in the state elections. Shri Modi said that it should be the collective resolve of people of Uttarakhand to rid the state from a government that had never thought of its people’s welfare.પ્રધાનમંત્રી મોદીએ હરિદ્વાર, ઉત્તરાખંડમાં જાહેર સભાને સંબોધન કર્યું
February 10th, 03:30 pm
Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Haridwar, Uttarakhand. Shri Modi said that Uttarakhand was the Dev Bhoomi and did not deserve a tainted and corrupt government. Shri Modi added that development of Uttarakhand was a priority for the BJP. Shri Modi also said that Centre wanted Uttarakhand to prosper and hence had allotted Rs. 12, 000 crores for connecting Char Dham with better roads.Glimpses of Shri Modi’s visit to Haridwar
April 27th, 04:57 pm
Glimpses of Shri Modi’s visit to HaridwarSocial Media resonates with NaMo In Haridwar
April 27th, 10:00 am
Social Media resonates with NaMo In Haridwar