પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી
December 24th, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરનાં વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિમંડળ સાથે તેમનાં નિવાસ સ્થાને 7, લોક કલ્યાણ માર્ગ પર વાતચીત કરી હતી. જમ્મુ અને કાશ્મીરનાં તમામ જિલ્લાઓમાંથી આશરે 250 વિદ્યાર્થીઓએ ફ્રીવ્હિલિંગ અને અનૌપચારિક વાતચીતમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી 1લી નવેમ્બરે એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે વાર્તાલાપ કરશે અને સંબોધશે
October 31st, 05:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 1લી નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ભારતની એશિયન પેરા ગેમ્સની ટુકડી સાથે વાર્તાલાપ અને સંબોધન કરશે.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભારતના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી
October 28th, 11:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ સાથે ભારતના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ રમતવીરોના અતૂટ સમર્પણ અને અદમ્ય ભાવનાની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ જીતવા બદલ કિશન ગાંગોલીને અભિનંદન પાઠવ્યા
October 28th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ B2 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કિશન ગાંગોલીને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ જીતવા બદલ હિમાંશી રાઠી, સંસ્કૃતિ મોરે, વ્રુતિ જૈનને અભિનંદન પાઠવ્યા
October 28th, 08:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હેંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલા ચેસ B1 કેટેગરીની ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હિમાંશી રાઠી, સંસ્કૃતિ મોરે અને વ્રુતિ જૈનને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ જીતવા બદલ કિશન ગાંગોલી, આર્યન જોશી, સોમેન્દ્રને અભિનંદન પાઠવ્યા
October 28th, 08:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ B2 શ્રેણીની ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કિશન ગાંગોલી, આર્યન જોશી અને સોમેન્દ્રને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ જીતવા બદલ અશ્વિન મકવાણાને અભિનંદન પાઠવ્યા
October 28th, 08:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસ B1 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અશ્વિન મકવાણાને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર T-20માં કાંસ્ય જીતવા બદલ પૂજાને અભિનંદન આપ્યા
October 28th, 08:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની 1500 મીટર T-20 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પૂજાને અભિનંદન પાઠવ્યા હતા.એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં કાંસ્ય જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ ટેક ચંદ મહલાવતને અભિનંદન આપ્યા
October 28th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જેવલાઇન થ્રો-F55માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટેક ચંદ મહલાવતને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં સુવર્ણ જીતવા બદલ દર્પણ ઈનાનીને અભિનંદન પાઠવ્યા
October 28th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દર્પણ ઈનાનીને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં સિલ્વર જીતવા બદલ સૌંદર્ય પ્રધાનને અભિનંદન પાઠવ્યા
October 28th, 11:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસમાં સિલ્વર મેડલ જીતવા બદલ સૌંદર્ય પ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં ગોલ્ડ જીતવા બદલ દર્પણ ઈનાની, સૌંદર્ય પ્રધાન, અશ્વિનને અભિનંદન પાઠવ્યા
October 28th, 11:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ચેસમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દર્પણ ઈનાની, સૌંદર્ય પ્રધાન અને અશ્વિનને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં રોઇંગમાં સિલ્વર જીતવા બદલ અનિતા, નારાયણ કોંગનાપલ્લેને અભિનંદન પાઠવ્યા
October 28th, 11:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં રોઇંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ અનિતા અને નારાયણ કોંગનાપલ્લેને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભારતની મેડલ સંખ્યા ઐતિહાસિક 100 સુધી પહોંચી જવા પર ખુશી વ્યક્ત કરી
October 28th, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ તેમનો 100મો મેડલ જીત્યો હોવાથી આનંદ વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંકમાં સુવર્ણ જીતવા બદલ નીરજ યાદવને અભિનંદન પાઠવ્યા
October 28th, 11:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જેવલાઇન થ્રો-F55 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નીરજ યાદવને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400m - T47માં ગોલ્ડ જીતવા બદલ દિલીપને અભિનંદન પાઠવ્યા
October 28th, 11:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400 મીટર - T47 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દિલીપને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટનમાં સિલ્વર જીતવા બદલ ચિરાગ બરેથા, રાજકુમારને અભિનંદન પાઠવ્યા
October 27th, 09:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ બેડમિન્ટન SU5 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ચિરાગ બરેથા અને રાજકુમારને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીતવા બદલ પ્રમોદ ભગતને અભિનંદન પાઠવ્યા
October 27th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ પ્રમોદ ભગતને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં સિલ્વર જીતવા બદલ નિતેશ કુમારને અભિનંદન પાઠવ્યા
October 27th, 07:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નિતેશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં સુવર્ણ જીતવા બદલ સુહાસ એલ યથિરાજને અભિનંદન પાઠવ્યા
October 27th, 07:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL-4 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સુહાસ એલ યથિરાજને અભિનંદન પાઠવ્યા હતા.