Within 4 years, 11 crore new families across the country have got tap water facilities: PM Modi in Arambagh
March 01st, 06:36 pm
Prime Minister Narendra Modi addressed an overjoyed crowd in Arambagh, West Bengal. The PM remarked, “Today when I have come to Bengal, I can say that today's India is fulfilling his dream.” The PM went on to reminisce about the excellent heights achieved by India in the past 10 years and said, “India has risen from the 11th ranked economy to the 5th ranked economic power. We all have seen how India was cheered in the G20.”PM Modi addresses at an aspirational public gathering in Arambagh, West Bengal
March 01st, 03:45 pm
Prime Minister Narendra Modi addressed an overjoyed crowd in Arambagh, West Bengal. The PM remarked, “Today when I have come to Bengal, I can say that today's India is fulfilling his dream.” The PM went on to reminisce about the excellent heights achieved by India in the past 10 years and said, “India has risen from the 11th ranked economy to the 5th ranked economic power. We all have seen how India was cheered in the G20.”પશ્ચિમ બંગાળના આરામબાગમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 01st, 03:15 pm
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શાંતનુ ઠાકુરજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીજી, સાંસદો અપરૂપા પોદ્દારજી, સુકાંત મજુમદારજી, સૌમિત્ર ખાનજી, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો .પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
March 01st, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી પરિયોજનાઓ રેલવે, બંદરો, ઓઇલ પાઇપલાઇન, એલપીજી પુરવઠો અને ગંદાપાણીના શુદ્ધિકરણ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.ભારતના 1લા પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરના ઉદ્ઘાટન અને નમો ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 20th, 04:35 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી ભાઈ યોગી આદિત્યનાથ જી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો હરદીપ સિંહ પુરી જી, વી.કે. સિંહજી, કૌશલ કિશોરજી, અન્ય તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત વરિષ્ઠ લોકો મહાનુભાવો અને મારા પરિવારના સભ્યો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં ગાઝિયાબાદમાં ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ કરાવ્યો
October 20th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી નમો ભારત રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી, જેનાં પરિણામે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થયો હતો. શ્રી મોદીએ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.Didi talking about 'Duare Sarkar' but she will be shown door on May 2: PM Modi in Kanthi, West Bengal
March 24th, 11:03 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.PM Modi addresses public meeting at Kanthi, West Bengal
March 24th, 11:00 am
Ahead of the first phase of polling in West Bengal assembly election, PM Modi addressed public meeting at Kanthi, West Bengal today. PM Modi said, “This is a very crucial time for first time voters and youth aged around 25 in Bengal. They have the responsibility to build the future of Bengal and thus, 'Ashol Poriborton' is the need of the hour.પશ્ચિમ બંગાળના હલ્દિયામાં મહત્વની માળખાગત પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 07th, 05:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હલ્દીઆની મુલાકાત લીધી હતી અને અહીં દોભી- દુર્ગાપૂર રાષ્ટ્રીય ગેસ પાઇપલાઇનનો 348 કિમી લાંબો સેક્શન રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. આ સેક્શન પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક હિસ્સો છે. આ ઉપરાંત, તેમણે હલ્દીઆ રિફાઇનરીના બીજા કેટાલિટિક- આઇસોડિવેક્સિંગ એકમનો શિલાન્યાસ કર્યો હતો અને NH 41 પર હલ્દીઆમાં રાનીચાક ખાતે 4 માર્ગી ROB-કમ-ફ્લાઇઓવર પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં મહત્વપૂર્ણ માળખાગત પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી તેમજ કેટલીક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
February 07th, 05:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હલ્દીઆની મુલાકાત લીધી હતી અને અહીં દોભી- દુર્ગાપૂર રાષ્ટ્રીય ગેસ પાઇપલાઇનનો 348 કિમી લાંબો સેક્શન રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. આ સેક્શન પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક હિસ્સો છે. આ ઉપરાંત, તેમણે હલ્દીઆ રિફાઇનરીના બીજા કેટાલિટિક- આઇસોડિવેક્સિંગ એકમનો શિલાન્યાસ કર્યો હતો અને NH 41 પર હલ્દીઆમાં રાનીચાક ખાતે 4 માર્ગી ROB-કમ-ફ્લાઇઓવર પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.TMC govt rebirth of erstwhile Left rule, rebirth of corruption, crime, violence and attack on democracy: PM Modi in Haldia
February 07th, 04:23 pm
Speaking at a public meeting in Haldia, West Bengal, PM Narendra Modi talked about several key infrastructure projects being carried out by the Central government in the state. He also launched attack on the TMC government in the state for not implementing Centre's schemes like the Fasal Bima Yojana and Ayushman Bharat Yojana.PM Modi addresses a public meeting in Haldia, West Bengal
February 07th, 04:22 pm
Speaking at a public meeting in Haldia, West Bengal, PM Narendra Modi talked about several key infrastructure projects being carried out by the Central government in the state. He also launched attack on the TMC government in the state for not implementing Centre's schemes like the Fasal Bima Yojana and Ayushman Bharat Yojana.કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી જયંતીની ભવ્ય ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 12th, 11:18 am
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, શ્રીમાન જગદીપ ધનખરજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી મનસુખ માંડવિયાજી, અહિયાં ઉપસ્થિત ભારત સરકારના અન્ય મંત્રીગણ, સાંસદગણ, અને મોટી સંખ્યામાં અહિયાં પધારેલા પશ્ચિમ બંગાળના મારા બહેનો અને ભાઈઓ.પ્રધાનમંત્રી કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠનાં ભવ્ય સમારંભમાં સામેલ થયા, કોલકાતા બંદર માટે વિવિધલક્ષી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
January 12th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ પર આયોજિત એક ભવ્ય સમારંભમાં સામેલ થયા હતા.વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું
December 17th, 12:36 pm
પોતાનું પ્રચાર અભિયાન ચાલુ રાખતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતજીલ્લામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, અહીં માત્ર એક જ અવાજ સંભળાય છે - ઝારખંડ પુકારા બીજેપી દોબારા'. આ અવાજ એટલા માટે મજબૂત થયો છે કારણકે કમળે એ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યનો વિકાસ થાય. જ્યારે કમળ ખીલે છે ત્યારે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આદિવાસીઓ અને પછાત વિસ્તારોને લાભ થાય છે.વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતમાં જાહેરસભાને સંબોધન કર્યું
December 17th, 12:35 pm
પોતાનું પ્રચાર અભિયાન ચાલુ રાખતા વડાપ્રધાન મોદીએ ઝારખંડના બાર્હિતજીલ્લામાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, અહીં માત્ર એક જ અવાજ સંભળાય છે - ઝારખંડ પુકારા બીજેપી દોબારા'. આ અવાજ એટલા માટે મજબૂત થયો છે કારણકે કમળે એ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યનો વિકાસ થાય. જ્યારે કમળ ખીલે છે ત્યારે યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આદિવાસીઓ અને પછાત વિસ્તારોને લાભ થાય છે.સાહિબગંજ ઝારખંડ ખાતે વિવિધ સરકારી કાર્યક્રમોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 06th, 12:59 pm
હું અહીંના નવયુવાનોને શુભકામનાઓ આપું છું. આ તમારા આંગણામાં શુભ અવસર આવ્યો છે. તમે પણ મનમાં નક્કી કરી લો, મહેનત પણ કરવાની છે અને ક્ષમતા પણ વધારવાની છે. અને એકવાર ક્ષમતા વધી ગઈ તો દુનિયા તમને પૂછતી દોડી આવશે કે અહીંયા જે અનુભવી નવયુવાનો છે તેમની અમારે જરૂર છે.પ્રધાનમંત્રીએ ઝારખંડમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ લોન્ચ કર્યા
April 06th, 12:58 pm
પ્રધાનમંત્રીએ 311 કિલોમીટરની લંબાઈ ધરાવતા ગોવિંદપુર-જામતરા-દુમ્કા-સાહેબગંજ હાઇવેનું ઉદ્ઘાટન કર્યું હતું અને રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. સાથે સાથે તેમણે સાહેબગંજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સંકુલમાં અને સાહેબગંજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સૌર ઊર્જા સુવિધાનું લોકાર્પણ પણ કર્યું હતું.