રાજસ્થાનનાં બાડમેરમાં પચપદરા ખાતે રાજસ્થાન રિફાઇનરીનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જાહેરસભાને સંબોધન
January 16th, 02:37 pm
બે દિવસ પહેલા હિન્દુસ્તાનનાં દરેક ખૂણામાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવ્યું અને મકરસંક્રાંતિ બાદ એક રીતે ઉત્ક્રાંતિનો સંકેત સંકળાયેલો હોય છે. સંક્રાંતિ બાદ ઉન્નતિ અંતર્નિહિત હોય છે. મકર સંક્રાંતિનાં પર્વ બાદ રાજસ્થાનની ધરતી પર સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાવાન બનાવવાની એક મહત્વની, અત્યંત મહત્વની પહેલ, એક મહત્વનો પ્રકલ્પ, તેનો આજે કાર્ય આરંભ થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં બાડમેરનાં પચપદરા સ્થિત રાજસ્થાન રીફાઇનરીનાં શુભારંભ પ્રસંગે જાહેર સભાને સંબોધન કર્યું
January 16th, 02:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બાડમેર સ્થિત પચપદરામાં રાજસ્થાન રીફાઇનરીનાં કાર્યનો શુભારંભ કરાવ્યો તથા આ પ્રસંગે એક વિશાળ તથા ઉત્સાહપૂર્ણ જાહેર સભાને સંબોધન કર્યું.વડાપ્રધાન મોદી, ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ એ વીર ભારતીય સૈનિકો જેમણે હાઈફા ખાતે લડાઈ લડી હતી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી
January 14th, 10:00 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુએ આજે ભારતીય વીર સૈનિકોને જેમણે હાઈફા ખાતે લડાઈ લડી હતી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બંને નેતાઓએ તીન મૂર્તિ સ્મારક ખાતે એક સમારોહમાં ભાગ લઈને તીન મૂર્તિ ચોકનું તીન મૂર્તિ હાઈફા ચોક તરીકે પુનઃનામકરણ કર્યું હતું.1918માં હાઈફાને આઝાદી આપવા પોતાના જીવનું બલિદાન આપનાર વીર ભારતીય સૈનિકોને વડાપ્રધાને સલામ કરી
September 23rd, 05:27 pm
હાઈફા દિવસ પર હું એ વીર ભારતીય સૈનિકોને સલામ કરું છું જેમણે તેમના જીવ 1918માં હાઈફાને આઝાદ કરવામાં આપી દીધા હતા. જુલાઈ મહિનામાં હાઈફાની રૂબરૂ મુલાકાત લઈને ત્યાં શ્રદ્ધાંજલિ આપવાની તક મળવાથી આનંદ થયો હતો. - વડાપ્રધાન નરેન્દ્ર મોદીહાઈફામાં ભારતની યુધ્ધ યાદગારની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ
July 06th, 02:00 pm
વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુએ હાઈફા, ઇઝરાયેલમાં ભારતીય યુધ્ધ યાદગારની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ જેરુસલેમને આઝાદી અપાવવા માટે પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનને અંજલિ આપી હતી. તેમણે મેજર દલપત સિંઘના સ્મરણમાં મુકાયેલી તક્તીનું પણ અનાવરણ કર્યું હતું.પોતાની ઇઝરાયેલ મુલાકાત દરમિયાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન
July 05th, 05:55 pm
ભારત અને ઇઝરાયેલે સાત ખાસ કરારોનો વિનિમય કર્યો છે જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધારે મજબુત બનાવશે. એક સંયુક્ત પ્રેસ નિવેદન સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “અમારી ભાગીદારી સારી બાબતો શોધશે, સારી બાબતોની રક્ષા કરશે અને સારી બાબતોને હાંસલ કરશે.” વડાપ્રધાન મોદીએ ટૂંકાણમાં લોકશાહીના મુલ્યો અને આર્થિક વિકાસ એ સમાન લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. વ્યાપાર અને નિવેશ પર પ્રકાશ ફેંકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેણે મજબુત ભારત-ઇઝરાયેલ ભાગીદારીનો પાયો નાખ્યો છે.