વોશિંગ્ટન ડીસીમાં 'ભારત-યુએસએ: સ્કીલિંગ ફોર ધ ફ્યુચર' પરના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ

June 22nd, 11:15 am

મને આનંદ છે કે આજે વોશિંગ્ટન આવીને મને ઘણા યુવા અને સર્જનાત્મક દિમાગ સાથે જોડાવાની તક મળી છે. ભારત નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સાથે વિવિધ પ્રોજેક્ટ્સ પર સહયોગ કરી રહ્યું છે, જે આ સ્થળને વધુ વિશિષ્ટ બનાવે છે.

પ્રધાનમંત્રીની યુએસએના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા સાથે ખાનગી મુલાકાત

June 22nd, 10:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ મહામહિમ શ્રી જો બિડેન અને પ્રથમ મહિલા H.E. ડૉ. જીલ બિડેન દ્વારા 21 જૂન 2023ના રોજ વ્હાઇટ હાઉસમાં આયોજિત ખાનગી મુલાકાતમાં હાજરી આપી હતી..

પ્રધાનમંત્રીએ યુએસએની પ્રથમ મહિલા સાથે "ભારત અને યુએસએ: ભવિષ્ય માટે કૌશલ્ય" કાર્યક્રમમાં ભાગ લીધો

June 22nd, 10:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના પ્રથમ મહિલા ડો. જીલ બિડેને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ સાયન્સ સેન્ટર ખાતે ભારત અને યુએસએ: ભવિષ્ય માટે કૌશલ્ય પર કેન્દ્રીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.