પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય
August 21st, 09:07 am
પોલેન્ડથી હું રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લઇશ. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ સૌ પ્રથમ મુલાકાત છે. હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા અને હાલમાં ચાલી રહેલા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર દ્રષ્ટિકોણ વહેંચવા પર અગાઉની વાતચીતને આગળ વધારવાની તક માટે આતુર છું. એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પોલેન્ડના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ આન્દ્રેઝ ડુડા વચ્ચે ફોન પર વાતચીત થઈ
March 01st, 10:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોલેન્ડના રાષ્ટ્રપ્રમુખ.મહામહિમ આન્દ્રેઝ ડુડા સાથે ફોન પર વાત કરી.