વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
July 21st, 07:45 pm
આજે ભારત ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે. સૌ પ્રથમ, હું તમને અને તમામ દેશવાસીઓને જ્ઞાન અને આધ્યાત્મિકતાના આ તહેવાર પર અભિનંદન આપું છું. આવા મહત્વના દિવસે આજે 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક શરૂ થઈ રહી છે. અને આ ઈવેન્ટ ભારતમાં પહેલીવાર આયોજિત થઈ રહી છે અને સ્વાભાવિક રીતે જ મારા સહિત તમામ દેશવાસીઓ તેનાથી ખૂબ જ ખુશ છે. હું આ પ્રસંગે વિશ્વભરના તમામ મહાનુભાવો અને મહેમાનોનું સ્વાગત કરું છું. ખાસ કરીને, હું યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રી ઓઝુલેને પણ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે દરેક વૈશ્વિક ઈવેન્ટની જેમ આ ઈવેન્ટ પણ ભારતમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું ઉદઘાટન કર્યું
July 21st, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક દર વર્ષે મળે છે અને તે વર્લ્ડ હેરિટેજ પરની તમામ બાબતોનું સંચાલન કરવા અને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવિષ્ટ સાઇટ્સ પર નિર્ણય લેવા માટે જવાબદાર છે. ભારત પ્રથમ વખત વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત વિવિધ પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમાના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી
July 21st, 10:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રીએ આદરણીય પાસુમ્પોન મુથુરામલિંગા થેવરને તેમની પવિત્ર ગુરુ પૂજા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
October 30th, 08:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદરણીય પાસુમ્પોન મુથુરામલિંગા થેવરને તેમની પવિત્ર ગુરુ પૂજા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમાના અવસરે બધાને શુભેચ્છા પાઠવી
July 03rd, 09:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની, પસુમ્પોન મુથુરામલિંગા થેવરને તેમના ગુરુ પૂજન પ્રસંગે નમન કર્યા
October 30th, 12:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની, પસુમ્પોન મુથુરામાલિંગા થેવરને તેમની ગુરુ પૂજાના અવસર પર શ્રદ્ધાંજલિ આપી છે.પીએમએ ગુરુ પૂર્ણિમાના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી
July 13th, 09:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.ઉત્તર પ્રદેશમાં મહોબા ખાતે વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 02:06 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલજી, યુપીના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી, કેન્દ્રના મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ડો. મહેન્દ્ર સિંહજી, શ્રી જી એસ ધર્મેશજી, સંસદમાં મારા સાથી આર કે સિંહ પટેલજી, શ્રી પુષ્પેન્દ્ર સિંહજી, ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ અને વિધાનસભાના સાથી શ્રી સ્વતંત્ર દેવ સિંહજી, શ્રી રાકેશ ગોસ્વામીજી, અન્ય લોકપ્રતિનિધિ સમુદાય અને અહિંયા પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો !!પ્રધાનમંત્રીએ મહોબા, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું
November 19th, 02:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહોબા, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ આ પ્રાંતમાં જળની સમસ્યાના મુદ્દાને હળવો કરવામાં મદદ કરશે અને ખેડૂતોમાં જરૂરી અત્યંત એવી રાહત પહોંચાડશે. આ પ્રોજેક્ટમાં અર્જુન સહાયક પ્રોજેક્ટ, રતૌલી વિયર પ્રોજેક્ટ, ભાઓની ડેમ પ્રોજેક્ટ અને મઝગાંવ-ચિલી સ્પ્રિંકલર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 3250 કરોડ ઉપર થવા જાય છે અને તેમની કામગીરી મહોબા, હમીરપુર, બાંદા અને લલિતપુર જિલ્લાઓમાં લગભગ 65000 હેક્ટર જમીનની સિંચાઈમાં મદદ કરશે, જેનાથી પ્રદેશના લાખો ખેડૂતોને ફાયદો થશે. આ પ્રોજેક્ટ્સ પ્રદેશને પીવાનું પાણી પણ પૂરું પાડશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવત અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.’પ્રધાનમંત્રીએ લોકોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુભેચ્છા પાઠવી
July 24th, 09:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.અષાઢી પૂર્ણિમા- ધમ્મ ચક્ર દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીના સંદેશાનો મૂળપાઠ
July 24th, 08:44 am
આપ સૌને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને આષાઢી પૂર્ણિમાના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. આજે આપણે ગુરૂ-પૂર્ણિમા પણ ઉજવીએ છીએ, અને આજના જ દિવસે જ ભગવાન બુધ્ધે બુધ્ધત્વની પ્રાપ્તિ પછી પોતાનું પ્રથમ જ્ઞાન દુનિયાને આપ્યું હતું. જ્યા જ્ઞાન છે, ત્યાં જ પૂર્ણતા છે, ત્યાં જ પૂર્ણિમા છે. અને ઉપદેશ આપનારા સ્વયં બુધ્ધ હોય તો સ્વાભાવિક છે કે જ્ઞાન સંસારના કલ્યાણનો પર્યાય બની જાય છે.ત્યાગ અને તિતિક્ષાનુ તપ ધરાવતા બુધ્ધ જ્યારે બોલે છે ત્યારે માત્ર શબ્દો જ નીકળતા નથી પણ ધમ્મચક્રનુ પ્રવર્તન થાય છે. આટલા માટે તેમણે માત્ર પાંચ શિષ્યોને જ પ્રવચન આપ્યું હતું, પણ આજે સમગ્ર દુનિયામાં તે શબ્દોના અનુયાયીઓ છે. બુધ્ધમાં આસ્થા રાખનારા લોકો છે.પ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા – ધમ્મ ચક્ર દિવસ કાર્યક્રમમાં આપેલો સંદેશ
July 24th, 08:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધ પ્રવર્તમાન કોરોના મહામારીના સમયમાં વધુ સાંદર્ભિક છે. ભગવાન બુદ્ધે ચીંધેલા માર્ગે ચાલીને આપણે સૌથી મુશ્કેલ સમયને પણ કેવી રીતે પડકારી શકીએ તે ભારતે બતાવી દીધું છે. ભગવાન બુદ્ધે આપેલા બોધપાઠને અનુસરીને આખી દુનિયા એકજૂથ થઇને આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા અને ધમ્મ ચક્ર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં દેશવાસીઓને આપેલા સંદેશમાં કહ્યું હતું કે, આમાં, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘની પહેલ ‘પ્રાર્થના સાથે સંભાળ’ પ્રશંસનીય છે.PM greets people on Guru Purnima
July 05th, 11:01 am
The Prime Minister, Shri Narendra Modi, has greeted the people on the occasion of Guru Purnima.પ્રધાનમંત્રીએ લોકોને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી
July 16th, 02:09 pm
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્રમોદીએ લોકોને ગુરુપૂર્ણિમાના અવસર પરશુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી
July 27th, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાનિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.પ્રધાનમંત્રીએ ગુરૂપૂર્ણિમાં પર લોકોને શુભેચ્છા પાઠવી
July 09th, 08:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂપૂર્ણિમાના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગુરૂપૂર્ણિમાંના અવસર પર બધાને હાર્દિક શુભકામનાઓ.”Social Media Corner – 19th July
July 19th, 07:20 pm
PM Modi greets the people on Guru Purnima
July 19th, 10:52 am
PM greets the people on Guru Purnima
July 31st, 09:05 am