મુંબઈ સમાચારના દ્વિશતાબ્દિ મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 06:41 pm
મને વિચાર આવે છે કે આજે ન આવ્યો હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત કેમ કે અહીંથી જોવાનું શરૂ કરું તો લગભગ તમામ જાણીતા ચહેરાઓ જોવા મળે છે. આટલા બધા લોકોના દર્શન કરવાની તક મળે તો તેનાથી વિશેષ આનંદનો અવસર બીજો કયો હોઈ શકે છે. ત્યાંથી સૌ હાથ ઉપર કરી કરીને વંદન કરી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રીએ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો - એક અખબાર જે 200 વર્ષથી સતત પ્રકાશિત થાય છે
June 14th, 06:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી.પ્રધાનમંત્રીએ તમામ ગુજરાતીઓને ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા પાઠવી
November 05th, 09:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિત્તે તમામ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. નવું વર્ષ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને પ્રગતિ લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ગુજરાતી નવા વર્ષ નિમિતે લોકોને શુભકામના પાઠવી
November 08th, 07:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિતે ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ વિશ્વભરના ગુજરાતીઓને નવા વર્ષના પ્રારંભે શુભેચ્છા પાઠવી
October 31st, 10:48 am
The Prime Minister, Shri Narendra Modi has greeted Gujaratis across the world, on the beginning of New Year. Gujaratis mark the start of a New Year a day after the Diwali.