ગુજરાતમાં રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 12:14 pm

ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિમલ પટેલ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થી ગણ, વાલીઓ, અન્ય મહાનુભવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું

March 12th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરી અને અમદાવાદ ખાતે તેનું પ્રથમ દીક્ષાંત સંબોધન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતા.

ડિજીટલ ઇન્ડિયા પારદર્શિતા, અસરકારક સેવાનું પ્રદાન અને સુશાસનની ખાતરી આપે છે

October 07th, 06:15 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IIT ગાંધીનગરના નવનિર્મિત ભવન પરિસરને દેશને સમર્પિત કર્યું હતું અને પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજના શરુ કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું ભારતના દરેક હિસ્સામાં તમામ ઉંમરના લોકો તેમજ સમાજના વિવિધ વર્ગો માટે ડિજીટલ સાક્ષરતાનું કાર્ય થઇ રહ્યું છે.

IIT ગાંધીનગરના નવા ભવનને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન મોદી, ડિજીટલ સાક્ષરતા યોજના શરુ કરાવી

October 07th, 06:13 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IIT ગાંધીનગરના નવા ભવનને સમર્પિત કર્યું હતું અને પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા યોજનાને શરુ કરાવી હતી. આ પ્રસંગે બોલતા વડાપ્રધાને કહ્યું, ભારતના દરેક ખૂણામાં સમાજના દરેક વયના તેમજ વિભાગોમાં ડિજીટલ સાક્ષરતા ફેલાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.