ગુજરાતના અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી પહેલોનાં શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળપાઠ
October 11th, 07:01 pm
જો શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ, એક-એકથી ચડિયાતી, શ્રેષ્ઠ યુનિવર્સિટીની વાત કરીએ, તો અત્યારે ગુજરાતનો મુકાબલો કોઈ ન કરી શકે. ગુજરાતમાં પાણીનિ સ્થિતિ, વીજળીની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે સુધરી ગઈ છે. અત્યારે સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ ધરાવતી સરકાર ગુજરાતની સતત સેવા માટે કામ કરી રહી છે.પ્રધાનમંત્રી શ્રીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં આશરે રૂ. 1275 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓના શિલાન્યાસ કર્યા અને રાષ્ટ્રને અર્પણ કરી
October 11th, 02:11 pm
આજે પ્રધાનમંત્રી શ્રીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અસારવામાં આશરે રૂ. 1275 કરોડની વિવિધ આરોગ્યસંભાળ સુવિધાઓના શિલાન્યાસ કર્યા અને રાષ્ટ્રને અર્પણ કરી.પ્રધાનમંત્રી શ્રી 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે
June 16th, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે. 18મી જૂનના રોજ સવારે લગભગ 9:15 વાગ્યે, પ્રધાનમંત્રી પાવાગઢ ઉપર શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે, જે પછી લગભગ 11:30 વાગ્યે વિરાસત વનની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ 12:30 વાગ્યે, તેઓ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે, જ્યાં તેઓ રૂ. 21,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.