પ્રધાનમંત્રીએ ગુજરાતને 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરનાર મોટાભાગના લોકો માટે વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા
January 01st, 02:00 pm
તેમણે દરેકને સૂર્ય નમસ્કારના અપાર ફાયદાઓને કારણે તેમની દિનચર્યાનો ભાગ બનાવવાની વિનંતી પણ કરી.પ્રધાનમંત્રીએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થવા બદલ MPના તાનસેન ફેસ્ટિવલમાં પ્રદર્શન કરી રહેલા કલાકારોની પ્રસંશા કરી
December 26th, 11:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા 'તાનસેન ફેસ્ટિવલ'માં 1,282 તબલાવાદકોના પ્રદર્શનને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થવા બદલ બિરદાવ્યું હતું.પ્રધાનમંત્રીએ 14 ડિસેમ્બર 2023ના રોજ પુણેની એસપી કોલેજમાં સૌથી મોટી વાંચન પ્રવૃત્તિના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી
December 14th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ડિસેમ્બર 2023ના રોજ પૂણેની એસપી કોલેજમાં સૌથી મોટી વાંચન પ્રવૃત્તિના ગીનીસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી હતી, જ્યાં 3066 વાલીઓએ વાર્તા સંભળાવવાના માધ્યમથી સમાજમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમના બાળકોને વાંચન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ કર્ણાટકના હમ્પીમાં 3જી જી20 કલ્ચર વર્કિંગ ગ્રુપ મીટિંગ દરમિયાન કુલ 1755 વસ્તુઓ સાથે 'લામ્બાની વસ્તુઓના સૌથી મોટા પ્રદર્શન' માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી
July 10th, 10:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હમ્પીમાં ત્રીજી G20 કલ્ચર વર્કિંગ ગ્રુપ મીટિંગ દરમિયાન કુલ 1755 વસ્તુઓ સાથે 'લામ્બાની વસ્તુઓના સૌથી મોટા પ્રદર્શન' માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે સુરતને અભિનંદન પાઠવ્યા
June 22nd, 06:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરતને એક જ જગ્યાએ યોગ સત્ર માટે સૌથી વધુ લોકોના એકત્ર થવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થવા પર અભિનંદન પાઠવ્યા છે.'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી
March 26th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.વડાપ્રધાન મોદીએ મોડાસા ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું
June 30th, 12:10 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા, ગુજરાતમાં પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એક સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું,”અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને વિવિધ સિંચાઈ યોજનાઓથી સુરક્ષિત કર્યા છે.” તેમણે ફસલ બીમા યોજના અને ઈ-નામ વિષે પણ જણાવ્યું હતું.Our infrastructure must be developed keeping in mind requirements of divyangs: PM Modi
June 29th, 08:13 pm
PM Modi addressed a Samajik Adhikarita Shivir in Rajkot, and distributed aids and assistive devices to pyang beneficiaries. He urged the start-up sector to look at ways through which innovation and technology can transform lives of Divyang sisters and brothers.વડાપ્રધાને રાજકોટમાં દિવ્યાંગોને સહાયરૂપ સાધનોની વહેંચણી કરી
June 29th, 05:29 pm
વડાપ્રધાને દિવ્યાંગોની જરૂરીયાતને ધ્યાનમાં લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની બાબત પર ભાર મુક્યો હતો. તેમણે સ્ટાર્ટ અપ્સને પણ દિવ્યાંગોના જીવનને સરળ બનાવી શકે તેવા નવા વિચારો લઈને આવવાનું કહ્યું હતું.