પ્રધાનમંત્રી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે
September 14th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે.ગાંધીનગર, ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 12th, 12:35 pm
ભાજપ માટે દેશનો વિકાસ એ પ્રતીતિ અને પ્રતિબદ્ધતા છે. આપણા માટે રાષ્ટ્ર નિર્માણ એ સતત મહાયજ્ઞ છે. ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બન્યાને થોડા મહિના જ થયા છે, પરંતુ જે ગતિએ વિકાસ થયો છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું અને આનંદની લાગણી અનુભવું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં ગાંધીનગરમાં આશરે રૂ. 4400 કરોડનું મૂલ્ય ધરાવતાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને દેશને અર્પણ કર્યા
May 12th, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં આશરે રૂ. 4400 કરોડનું મૂલ્ય ધરાવતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને કેટલાંક પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતા. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ તથા ખાણ અને ખનીજ વિભાગ જેવા વિવિધ વિભાગો સાથે સંકળાયેલા હતાં, જેમાં રૂ. 2450 કરોડથી વધારે મૂલ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન સામેલ હતું. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 1950 કરોડનું મૂલ્ય ધરાવતા પીએમએવાય (ગ્રામીણ અને શહેરી) સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાયન્સ પણ કર્યો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન આ યોજના અંતર્ગત નિર્માણ થયેલા આશરે 19,000 મકાનોની ચાવીઓ યોજનાના લાભાર્થીઓને સુપરત કરીને તેમનાં ગૃહપ્રવેશમાં સહભાગી થયા હતા. તેમણે વીડિયો લિન્ક મારફતે લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.PM-Awas Yojna has become a tool for social and economic empowerment: PM Modi
October 22nd, 08:28 pm
On the occasion of Dhanteras, the Prime Minister, Shri Narendra Modi participated in ‘Griha Pravesham’ of about 4.51 Lakh beneficiaries of Pradhan Mantri Awaas Yojana - Gramin in Satna, Madhya Pradesh via video conferencing today.PM participates in ‘Griha Pravesham’ of more than 4.5 Lakh beneficiaries of PMAY-G in Madhya Pradesh
October 22nd, 04:14 pm
On the occasion of Dhanteras, the Prime Minister Modi participated in ‘Griha Pravesham’ of about 4.51 Lakh beneficiaries of Pradhan Mantri Awaas Yojana - Gramin in Satna, Madhya Pradesh via video conferencing. “It is a new beginning for 4.5 lakh brothers and sisters of Madhya Pradesh who are performing Grih Pravesh in their new pucca homes”, he said.