પ્રધાનમંત્રીએ પ્રગતિની 35 બેઠકની અધ્યક્ષતા કરી
January 27th, 08:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અતિ-સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 35મી બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકળાયેલી હોય છે.પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 34મો પ્રગતિ વાર્તાલાપ યોજાયો
December 30th, 07:40 pm
આ વાર્તાલાપ દરમિયાન, આયુષમાન ભારત અને જળ જીવન મિશન કાર્યક્રમોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહક બાબતોના મંત્રાલય સંબંધિત ફરિયાદો હાથ પર લેવામાં આવી હતી.સહાયક સચિવોનાં કાર્યક્રમનું સમાપન સત્રઃ વર્ષ 2016ની બેચનાં આઈએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું
September 27th, 06:56 pm
સહાયક સચિવ કાર્યક્રમનાં સમાપન સત્રમાં આજે નવી દિલ્હીમાં વર્ષ 2016ની બેચનાં આઈએએસ અધિકારીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીનો સંવાદ
September 26th, 05:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિના માધ્યમથી તેમના ઓગણત્રીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રગતિ એ સક્રિય શાસન અને સમયબદ્ધ અમલીકરણ માટે આઈસીટી આધારિત એક બહુઆયામી મંચ છે.‘પ્રગતિ’ મારફતે પ્રધાનમંત્રીની સમીક્ષા બેઠક
August 29th, 05:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અસરકારક વહીવટ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત, બહુઆયામી મંચ ‘પ્રગતિ’ મારફતે એમની 28મી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.‘પ્રગતિ’ મારફતે પ્રધાનમંત્રીનો સંવાદ
June 27th, 05:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઈસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ ‘પ્રગતિ’ મારફતે સક્રિય વહીવટ અને યોજનાઓના સમયસર અમલીકરણ માટે 27મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રગતિના માધ્યમથી પ્રધાનમંત્રીની સમિક્ષા બેઠક
April 25th, 07:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિના માધ્યમથી થતી 25મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. સક્રિય અને વધુ સારા શાસન તેમજ સમયબદ્ધ પ્રક્રિયાઓ માટે આઈસીટી આધારિત ‘પ્રગતિ’ એ એક બહુઆયામી મંચ છે.પ્રગતિ મારફતે પ્રધાનમંત્રીની વાતચીત
February 28th, 05:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (ફેબ્રુઆરી 28, 2018) પ્રો-એક્ટિવ ગવર્નેંસ એન્ડ ટાઇમલી ઇંમ્પ્લીમેંટેશન – (પ્રગતિ) એટલે કે સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે સૂચના અને સંચાર પ્રોદ્યોગિકી આધારિત બહુવિધ મંચ મારફતે તેમની ચોવીસમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રગતિ મારફતે પ્રધાનમંત્રીની સમીક્ષા બેઠક
November 22nd, 04:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ મારફતે તેમની 23મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.PM’s interaction through PRAGATI
September 27th, 05:42 pm
During his 22nd Interaction through PRAGATI, PM Modi reviewed the progress towards handling and resolution of grievances related to the banking sector, infrastructure projects, HRIDAY scheme and the Sugamya Bharat Abhiyan for the Divyang.અધિક સચિવો અને સંયુક્ત સચિવો સાથે વડાપ્રધાનની ચોથી વાતચીત
August 31st, 10:46 am
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બુધવારે ભારત સરકારમાં સેવા આપતા 80 અધિક સચિવો તેમજ સંયુક્ત સચિવોના એક જૂથને મળીને તેમની સાથે ચર્ચા કરી હતી.PRAGATI દ્વારા વડાપ્રધાનની ચર્ચા
August 30th, 05:10 pm
આજની પ્રગતી બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ પેટન્ટ્સ અને ટ્રેડમાર્ક સંબંધિત સંભાળ અને ઠરાવની બાબતોની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને વિવિધ રાજ્યોમાં પથરાયેલા રેલવે, રોડ, ઉર્જા અને ઓઈલ પાઈપલાઈન તેમજ આરોગ્ય ક્ષેત્રોના રૂ. 56,000 કરોડથી પણ વધારે મૂલ્યના મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી.PRAGATI દ્વારા PM મોદીની વાતચીત
May 24th, 05:28 pm
પ્રગતીની બેઠક દરમિયાન PM મોદીએ પોસ્ટલ સેવાઓ અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની પ્રગતીની સમીક્ષા કરી હતી. PMએ મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા કે રેલ્વે, રોડ અને ઉર્જા ક્ષેત્રની સમીક્ષા કરી હતી જે ઘણા બધા રાજ્યોમાં પથરાયેલા છે. PM એ ગુના અને ગુનેગારોની ટ્રેકિંગ નેટવર્ક અને સીસ્ટમની પણ સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિન પર ઉપભોક્તાઓને સલામ કરી; ઉપભોક્તાઓને ડિજિટલ વ્યવહારો અપનાવવા અપીલ કરી
March 15th, 05:54 pm
Prime Minister Narendra Modi has saluted the consumer urging him to embrace digital transactions on World Consumer Rights Day. The PM urged consumers to embrace digital transactions and join the movement to end corruption and black money.પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે આદાનપ્રદાન કર્યું
February 22nd, 05:36 pm
PM Narendra Modi chaired 17th PRAGATI meeting & reviewed progress made in host of key sectors. PM emphasized the need for improving efficiency & fixing accountability at all levels in telecom sector. During a review of the progress of the PMAY-Urban, the PM underlined the Government’s commitment to provide Housing for All by 2022. He urged all Secretaries and Chief Secretaries to review the situation with regard to “Ease of Doing Business.”બેંગલોરમાં 8મી જાન્યુઆરી, 2017ના રોજ યોજાયેલા 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ
January 08th, 11:45 am
PM Narendra Modi while addressing the Pravasi Bharatiya Divas in Bengaluru, hailed the contributions made by Indian diaspora to the nations across the world. “Indian diaspora represents the best of Indian culture, ethos and values,” PM said. The Prime Minister addressed concerns of Indian diaspora and spoke about development of NRIs across the world. “The security of Indian nationals abroad is of utmost importance to us”, the PM added.પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે સંવાદ કર્યો અને પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
October 26th, 07:10 pm
Chairing 16th Pragati interaction, PM Narendra Modi reviewed progress towards handling and resolution of grievances related to the Ministry of Labour and Employment, the e-NAM initiative. The Prime Minister also reviewed the progress of vital infrastructure projects and AMRUT.Zeal to fulfil dreams of 125 crore countrymen keep me going: PM Narendra Modi
August 06th, 08:51 pm
In his first ever townhall, PM Narendra Modi said that “grievance redressal is must for good governance”. The event marked two years of MyGov, the government’s citizen engagement platform. He added that 'India first' was the central point of NDA government's foreign policy which and it was aimed at protecting the country's strategic interests and ensuring robust economic growth. PM also launched the new crowd sourced PMO App.PM Modi participates in MyGov Town hall
August 06th, 08:50 pm
'India first' is the central point of NDA government's foreign policy which is aimed at protecting the country's strategic interests and ensuring robust economic growth, Prime Minister Narendra Modi said in his first ever townhall. PM Modi complemented the Indian diaspora and said that they can play an important role in strengthening India's ties with foreign countries.PM’s interaction through PRAGATI
June 29th, 06:23 pm