વડાપ્રધાનનું ધ ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માન કરવામાં આવ્યું
February 10th, 07:23 pm
ભારત અને પેલેસ્ટાઇનના સંબંધો માટે વડપ્રધાનના પ્રદાનને ખાસ આદર આપવા માટે, રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે તેમની રામલ્લા, પેલેસ્ટાઇન ખાતે થયેલી દ્વિપક્ષીય બેઠક બાદ તેમને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનથી સન્માન કર્યું હતું.