વિશ્વભારતી યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને વિશ્વભારતીના રેક્ટર શ્રી જગદીપ ધનકર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
February 19th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને વિશ્વભારતીના રેક્ટર શ્રી જગદીપ ધનકર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક’ અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.New India has to prepare to deal with every situation of water crisis: PM Modi
December 25th, 12:21 pm
On the birth anniversary of former PM Atal Bihari Vajpayee, PM Modi launched Atal Bhujal Yojana and named the Strategic Tunnel under Rohtang Pass after Vajpayee. PM Modi highlighted that the subject of water was very close to Atal ji's heart and the NDA Government at Centre was striving to implement his vision.પ્રધાનમંત્રીએ અટલ ભૂજળ યોજનાનો શુભારંભ કરાવ્યો
December 25th, 12:20 pm
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે, આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અટલ ભૂજળ યોજના (અટલ જલ)નો શુભારંભ કરાવ્યો હતો, તેમજ વાજપેયીના નામથી રોહતાંગ પાસની નીચે બાંધવામાં આવેલી વ્યૂહાત્મક ટનલનું નામાભિધાન કરવામાં આવ્યું હતું.Swadeshi was a weapon in the freedom movement, today handloom has become a huge weapon to fight poverty: PM Modi
January 30th, 04:30 pm
PM Modi dedicated the National Salt Satyagraha Memorial to the nation in Dandi, Gujarat. PM Modi while addressing the programme, remembered Gandhi Ji’s invaluable contributions and said, “Bapu knew the value of salt. He opposed the British to make salt costly.” The PM also spoke about Mahatma Gandhi’s focus on cleanliness and said, “Gandhi Ji chose cleanliness over freedom. We are marching ahead on the path shown by Bapu.”પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું
January 30th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ગુજરાતનાં નવસારી જિલ્લાનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.'Ajay Bharat, Atal Bhajpa' is a source of inspiration for all of us, says PM Modi
September 13th, 01:08 pm
Speaking to BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West BJP via video conference, Prime Minister Shri Narendra Modi shared that few days back, the National Executive Meeting was held which was very productive and he was glad to witness the energy and enthusiasm of our Karyakartas.PM interacts with BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West via NaMo App
September 13th, 12:59 pm
Speaking to BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West BJP via video conference, Prime Minister Shri Narendra Modi shared that few days back, the National Executive Meeting was held which was very productive and he was glad to witness the energy and enthusiasm of our Karyakartas.પ્રધાનમંત્રીએ પરિવહન અને આવાસ ક્ષેત્રમાં માળખાકિય યોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી
August 03rd, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે માર્ગ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય), ગ્રામીણ મકાન, શહેરી મકાન, રેલવે, હવાઈ મથક અને બંદર ક્ષેત્ર જેવા માળખાગત ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠક લગભગ બે કલાક ચાલી હતી, જેમાં માળખાકિય સુવિધા સાથે સંબંધિત મંત્રાલયો, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલયનાં ટોચનાં અધિકારીઓ સામેલ થયાં હતાં.પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી દેશભરમાં ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાઓનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
July 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 પછી વિદ્યુતીકરણ થયેલા દેશભરનાં ગામડાંઓનાં નાગરિકોની સાથે આજે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સહજ બીજલી હર ઘર યોજના – ‘સૌભાગ્ય યોજના’નાં લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વિવિધ સરકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથેના વાર્તાલાપની શ્રૃંખલાનો આ 10મો સંવાદ હતો.ગ્રામીણ વિદ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
July 19th, 10:30 am
આજે મને દેશના તે 18,000 ગામડાઓના આપ સૌ બંધુઓને મળવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમને ત્યાં સૌપ્રથમવાર વીજળી પહોંચી છે. સદીઓ વીતી ગઈ અંધારામાં ગુજારો કર્યો અને કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તમારા ગામમાં ક્યારેય અજવાળું પણ આવશે કે નહીં આવે. આજે મારા માટે પણ આ ખુશીની વાત છે કે મને તમારી ખુશીઓમાં સામેલ થવાનો મોકો મળી રહ્યો છે. તમારા ચહેરાનું સ્મિત વીજળી આવ્યા પછી જીવનમાં આવેલા બદલાવની વાતો તે પોતાનામાં જ એક ઘણી મોટી વાત છે. જે લોકો જન્મતાની સાથે જ અજવાળું જોતા આવ્યા છે, જેમણે ક્યારેય અંધારું જોયું જ નથી, તેમને એ ખબર જ નથી હોતી કે અંધારું દુર થવાનો અર્થ શું હોય છે. રાત્રે ઘરમાં કે ગામમાં વીજળી હોવી તેનો અર્થ શું હોય છે. જેમણે ક્યારેય અંધારામાં જિંદગી વિતાવી જ નથી, તેમને ખબર નથી પડતી હોતી. આપણે ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છે, “तमसो मा ज्योतिर्गमय” અર્થાત અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ.પ્રધાનમંત્રીએ વિવિધ શહેરી માળખાગત પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો; કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ દ્વારા વહેંચાયેલા અનુભવોના સાક્ષી બન્યા; જયપુરમાં જનસભાને સંબોધન કર્યું
July 07th, 02:21 pm
પછી તેમણે ભારત સરકાર અને રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનાં પસંદગી પામેલા લાભાર્થીઓનાં અનુભવોનું દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિકરણ નિહાળ્યું હતું. આ પ્રસ્તુતિકરણનું સંચાલન રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કર્યું હતું. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સમાવેશ થાય છે.અમારા પ્રયાસોનું લક્ષ્ય ન્યૂ ઇન્ડિયા બનાવવા તરફનું છે: જયપુરમાં વડાપ્રધાન મોદી
July 07th, 02:21 pm
વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં તેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારનું એકમાત્ર લક્ષ્ય સમાવેશી અને સાર્વત્રિક વિકાસનું છે. તેમણે ઉમેર્યું હતું કે ન્યૂ ઇન્ડિયા બનાવવાના પ્રયાસોમાં ભ્રષ્ટાચારને સાંખી લેવામાં આવશે નહીં. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તેમજ રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી વિવિધ પહેલ કેવી રીતે રાજ્યના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.સોશિયલ મીડિયા કોર્નર 6 જુલાઈ 2018
July 06th, 07:08 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!એઈમ્સ ખાતે વિવિધ આરોગ્યલક્ષી પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
June 29th, 11:52 am
મંત્રીપરિષદના મારા સાથી શ્રીમાન જે. પી. નડ્ડાજી, અશ્વિની ચૌબેજી, અનુપ્રિયા પટેલજી અને આ મંચ પર ઉપસ્થિત શ્રીમાન રણદીપ ગુલેરિયાજી, શ્રી આઈ. એસ. ઝા, ડૉ. રાજેશ શર્મા અને તમામ મહાનુભવો.પ્રધાનમંત્રીએ એઈમ્સમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં
June 29th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં નેશનલ સેન્ટર ફોર એજિંગનું શિલારોપણ કર્યું હતું. આ સેન્ટર વયોવૃદ્ધ લોકોને મલ્ટિ-સ્પેશિયાલિટી આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરશે. આ સેન્ટર 200 જનરલ વોર્ડ બેડ ધરાવે છે.મધ્ય પ્રદેશમાં મોહનપુરા સિંચાઈ યોજનાના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ, 23 જૂન, 2018
June 23rd, 02:04 pm
જૂન મહિનાની આ ભયાનક ગરમીમાં આપ સૌનું આટલી મોટી સંખ્યામાં અહિયાં આવવું મારા માટે, અમારા સૌ સાથીઓ માટે, એક ખૂબ મોટો આશીર્વાદ છે. તમારા આ સ્નેહની આગળ હું માથું નમાવીને નમન કરું છું. તમારી આ જ ઊર્જા, આ જ આશીર્વાદ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને તમારી સેવા કરવા માટે નિત્ય નુતન પ્રેરણા આપતા રહે છે.પ્રધાનમંત્રી મધ્ય પ્રદેશમાં :મોહનપુરા સિંચાઈ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી
June 23rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોહનપુરા પ્રોજેક્ટ રાષ્ટ્રનેસમર્પિત કર્યો હતો. આ પ્રોજેક્ટથી રાજગઢ જિલ્લામાં ખેતીની જમીનનીસિંચાઈની જરૂરિયાત પૂર્ણ થશે. તેના દ્વારા આ વિસ્તારના લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ પીવાના પાણીની વિવિધ યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો.છત્તીસગઢના ભિલાઈ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 02:29 pm
ભારત માતાની જય, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ મહતારીના કોરાનું અનમોલ રત્ન છે. છત્તીસગઢ મહતારીના પ્રતાપનું ચિહ્ન છે. છત્તીસગઢના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી અમારા જૂના સાથી ડૉ. રમણ સિંહજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી ચૌધરી બીરેન્દ્ર સિંહજી, મંત્રી શ્રી મનોજ સિંહાજી, આ ધરતીના સંતાન કેન્દ્રમાં મારા સાથી શ્રી વિષ્ણુ દેવ સહાયજી, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન ગૌરીશંકર અગ્રવાલજી, રાજ્ય સરકારના તમામ વરિષ્ઠ મંત્રીગણ અને છત્તીસગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ છત્તીસગઢની મુલાકાત લીધી, નવા રાયપુર ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું; આધુનિક, વિસ્તૃત ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો
June 14th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. તેમણે નવા રાયપુર સ્માર્ટ સિટી ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું. તેમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંગેના વિવિધ પાસાઓની ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી.