પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સાથે મુલાકાત

May 24th, 11:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 મે 2023 ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ મહામહિમ શ્રી ડેવિડ હર્લી સાથે મુલાકાત કરી.