પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈસુ ખ્રિસ્તના બલિદાનની ભાવનાને યાદ કરી
April 07th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુડ ફ્રાઈડે પર ઈસુ ખ્રિસ્તના બલિદાનની ભાવનાને યાદ કરી છે.'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી
March 26th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.પ્રધાનમંત્રીએ દિવાળી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદ અને શ્રી વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી
October 24th, 09:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, શ્રી રામ નાથ કોવિંદ અને શ્રી વેંકૈયા નાયડુને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.મ્યુનિક, જર્મનીમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 26th, 06:31 pm
મને કહેવામાં આવ્યું કે તમારામાંથી ઘણા દૂર દૂરથી લાંબી મુસાફરી કરીને આજે અહીં આવ્યા છે. હું તમારા બધામાં ભારતની સંસ્કૃતિ, એકતા અને બંધુત્વની ભાવના જોઉં છું. હું તમારો પ્રેમ ક્યારેય ભૂલી શકતો નથી. તમારા આ પ્રેમ માટે, આ ઉત્સાહ અને ઉમંગ માટે, મને ખાતરી છે કે ભારતમાં જેમણે પણ આ સમાચાર જોયા હશે તેમની છાતી ગર્વથી ફૂલાઈ જશે.પ્રધાનમંત્રી શ્રીએ જર્મનીના મ્યુનિકમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી
June 26th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મ્યુનિકમાં ઓડી ડોમ ખાતે જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. જર્મનીના ખૂબ જ સક્રિય અને ઉત્સાહી ભારતીય સમુદાયના હજારો સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યા
April 15th, 09:25 am
પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈશુ ખ્રિસ્તના શૌર્ય અને બલિદાનને યાદ કર્યાગૂડ ફ્રાઈડે આપણને ઈસુ ખ્રિસ્તના સંઘર્ષો અને બલિદાનો વિશે યાદ અપાવે છેઃ પ્રધાનમંત્રી
April 02nd, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસુ ખ્રિસ્તને કરૂણાના આદર્શ અવતાર કહ્યા છે.PM remembers Jesus Christ on Good Friday
April 10th, 11:24 am
The Prime Minister, Shri Narendra Modi, has remembered Jesus Christ’s commitment to truth, service and justice on Good Friday.PM Modi addresses a public meeting in Madurai, Tamil Nadu
January 27th, 12:36 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Madurai, Tamil Nadu today. Addressing a huge crowd of supporters, Prime Minister Modi described the the transformative impact of Swachh Bharat Abhiyan in the country and in Tamil Nadu saying, “Swachh Bharat has become a people’s movement. Rural sanitation coverage has increased from 38 percent in 2014 to 98 percent today. We have built more than nine crore toilets in this period, of which 47 lakh have been built in Tamil Nadu alone.”પ્રધાનમંત્રીએ ગુડફ્રાઇડે નિમિત્તે ભગવાન ઇસુનાં સાહસ અને કરૂણાને યાદ કર્યાં
March 30th, 11:29 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડફ્રાઇડે નિમિત્તે ભગવાન ઇસુનાં સાહસ અને કરૂણાનું સ્મરણ કર્યું હતુ.‘ઇસ્લામિક વિરાસત : સદભાવનાતેમજઉદારતા સંવર્ધન’ પરિષદમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
March 01st, 11:56 am
મારા માટે ખુબ ખુશી અને ગર્વની વાત છે કે આજે, જૉર્ડન નરેશ, ભારતનાં કેટલાક વિશેષ ધાર્મિક વિદ્વાનો અને નેતાઓનાં આ સમૂહની વચ્ચે ઉપસ્થિત છે.પ્રધાનમંત્રીએ ગૂડ ફ્રાઇડે પર ઇશુ ખ્રિસ્તને યાદ કર્યા
April 14th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગૂડ ફ્રાઇડે પર ઇશુ ખ્રિસ્તની સેવા અને ત્યાગની ભાવનાને યાદ કરી છે.