પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના ગોંદિયામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
November 29th, 04:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના ગોંદિયામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી પ્રત્યેક મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.