CBIના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 03rd, 03:50 pm
તમે દેશની પ્રીમિયમ તપાસ એજન્સી તરીકે 60 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ 6 દાયકા ચોક્કસપણે સિદ્ધિઓથી ભરેલા છે. સીબીઆઈના કેસ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું સંકલન પણ આજે અહીં બહાર પાડવામાં આવ્યું છે. તે સીબીઆઈની વર્ષોની સફર દર્શાવે છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
April 03rd, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય તપાસ બ્યુરોની સ્થાપના 1લી એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી.અગ્રદૂત ગ્રૂપના અખબારની સુવર્ણ જયંતિની ઉજવણીના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
July 06th, 04:31 pm
આસામના ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી હિમંતા બિશ્વા શર્માજી, મંત્રીજી અતુલ બોરાજી, કેશબ મહંતાજી, પિજૂષ હઝારિકાજી, સુવર્ણ જયંતિ ઉજવણીની સમિતિના અધ્યક્ષ ડૉ. દયાનંદ પાઠકજી, અગ્રદૂતના ચીફ એડિટર અને કલમ સાથે આટલો લાંબો સમય જેમણે તપસ્યા કરી છે, સાધના કરી છે, એવા કનકસેન ડેકાજી, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો,PM inaugurates Golden Jubilee celebrations of Agradoot group of newspapers
July 06th, 04:30 pm
PM Modi inaugurated the Golden Jubilee celebrations of the Agradoot group of newspapers. Assam has played a key role in the development of language journalism in India as the state has been a very vibrant place from the point of view of journalism. Journalism started 150 years ago in the Assamese language and kept on getting stronger with time, he said.પીએમ 6 જુલાઈના રોજ અગ્રદૂત જૂથ અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
July 05th, 10:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6ઠ્ઠી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે અગ્રદૂત જૂથના અખબારોની સુવર્ણ જયંતી ઉજવણીનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમા, જેઓ અગ્રદૂતની સુવર્ણ જયંતી ઉજવણી સમિતિના મુખ્ય આશ્રયદાતા છે, તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 06th, 05:17 pm
મહારાષ્ટ્રના ગવર્નર શ્રી ભગતસિંહ કોશિયારીજી, શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રીમાન સુભાષ દેસાઈજી, આ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ પ્રોફેસર એસ બી મજમુદારજી, પ્રિન્સિપલ ડિરેક્ટર ડો. વિદ્યા યેરાવદેકરજી, ફેકલ્ટીના તમામ સભ્યો, વિશેષ અતિથિઓ અને મારા યુવા સાથીદારો.પ્રધાનમંત્રીએ સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
March 06th, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સિમ્બાયોસિસ આરોગ્ય ધામનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.પ્રધાનમંત્રી છઠ્ઠી માર્ચે પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
March 05th, 12:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી માર્ચ 2022ના રોજ પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.ભારત અપ્રત્યાશિત વિકાસની એક નવી લીગમાં સ્થાન મેળવશે
October 06th, 10:52 am
4થી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ICSIના સુવર્ણ જયંતિ પ્રસંગે સમગ્ર દેશમાંથી આવેલા કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતના વિકાસની સફર અને દેશમાં થઇ રહેલા આર્થિક બદલાવ પર પ્રકાશ ફેંક્યો હતો.ભારત સરકારે લીધેલા પગલાંઓને કારણે ભારત એક અપ્રત્યાશિત વિકાસની નવી જ લીગમાં સામેલ થશે
October 04th, 07:33 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ICSIના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષમાં અર્થતંત્રમાં સ્થિર વિકાસ થાય તે માટે લેવાયેલા અસંખ્ય પગલાંઓ પર પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાને કહ્યું કે સરકાર દેશને લાભપ્રદ હોય તેવા પગલાંઓ લેવા માટે વચનબદ્ધ છે અને તૈયાર પણ છે.ICSIના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી પ્રસંગને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી
October 04th, 07:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ICSIના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષમાં અર્થતંત્રને સ્થિર બનાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર દેશને લાભકર્તા પગલાઓ લેવા માટે સમર્પિત અને તૈયાર છે.પ્રધાનમંત્રીનું ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)ની સુવર્ણ જયંતિ ઉત્સવને સંબોધન
October 04th, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (04 ઓક્ટોબર, 2017) સાંજે 6.00 કલાકે સમગ્ર ભારતના કંપની સચિવોને ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ)ની સુવર્ણ જયંતિ ઉત્સવ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરશે.