ટૉયકેથોન 2021માં પ્રધાનંમત્રીના સંબોધનનો મૂળપાઠ
June 24th, 11:21 am
મને તમારી વાતો સાંભળીને બહુ સારું લાગ્યું અને મને ખુશી છે કે, આજે અમારા સાથી મંત્રી પિયૂષજી, સંજયજી, આ તમામ લોકો પણ આપણી સાથે છે. સાથીદારો ‘ટૉયકેથોન’માં જે દેશભરના સહભાગીઓ છે, અન્ય જે મહાનુભાવો છે વગેરે તમામ આજે આ કાર્યક્રમને જોઈ રહ્યાં છે.પ્રધાનમંત્રીએ ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો
June 24th, 11:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી પિયૂષ ગોયલ અને શ્રી સંજય ધોત્રે ઉપસ્થિત રહ્યાં હતાં.BJP believes in schemes, TMC runs on scams: PM Modi in Bankura, West Bengal
March 21st, 03:34 pm
Desc: Ahead of West Bengal polls, PM Modi addressed a public meeting in Bankura, West Bengal. Impressed by the huge turnout at the rally, the PM said, “The picture of Bankura today witness that people of Bengal have decided on May 2, 'Didi jacche Ashol Poriborton ashche, Ashol Poriborton ashche’. BJP will bring the Ashol Poriborton in Bengal - to increase the pride of Bengal.”PM Modi addresses public meeting at Bankura, West Bengal
March 21st, 03:33 pm
Ahead of West Bengal polls, PM Modi addressed a public meeting in Bankura, West Bengal. Impressed by the huge turnout at the rally, the PM said, “The picture of Bankura today witness that people of Bengal have decided on May 2, 'Didi jacche Ashol Poriborton ashche, Ashol Poriborton ashche’. BJP will bring the Ashol Poriborton in Bengal - to increase the pride of Bengal.”પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું કે, લોકલ માટે વોકલ બનવાનો યોગ્ય સમય આવી ગયો છે
August 30th, 03:43 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના તાજેતરના ઉદબોધનમાં બાળકોને કેવી રીતે નવાં રમકડાં ઉપલબ્ધ કરાવી શકાય અને ભારત રમકડાંનાં ઉત્પાદનનું મુખ્ય મથક કેવી રીતે બની શકે તે બાબતે પોતે ચિલ્ડ્રન યુનિવર્સિટી ઓફ ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ એકમોના મંત્રાલય સાથે કરેલી ચર્ચાવિચારણા વિશે વાત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે રમકડાં રમવાથી માત્ર બાળકો મોટાં નથી થતાં, પરંતુ તેમની આકાંક્ષાઓને ઉડાન પણ મળે છે. રમકડાં ફક્ત મનોરંજન નથી આપતાં, તેનાથી મનનું ઘડતર થાય છે અને ઈરાદા પણ મજબૂત બને છે, એમ તેમણે કહ્યું.