નીતિ યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ, માનકીકરણ, મોનિટરિંગ ફ્રેમવર્ક અને લોજિસ્ટિક્સ સેવાઓમાં વધુ કાર્યક્ષમતા માટે કૌશલ્ય વિકાસ રજૂ કરે છે
September 21st, 04:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને મંજૂરી આપી છે. આ નીતિ લોજિસ્ટિક્સ સેક્ટર માટે સર્વોચ્ચ આંતરશાખાકીય, ક્રોસ-સેક્ટરલ, બહુ-અધિકારક્ષેત્ર અને વ્યાપક નીતિ માળખું મૂકે છે. આ નીતિ PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને પૂરક બનાવે છે. જ્યારે PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો ઉદ્દેશ્ય સંકલિત માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, ત્યારે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ, નિયમનકારી માળખું, કૌશલ્ય વિકાસ, ઉચ્ચ શિક્ષણમાં લોજિસ્ટિક્સને મુખ્ય પ્રવાહમાં લાવવા અને યોગ્ય તકનીકોને અપનાવવા દ્વારા લોજિસ્ટિક્સ સેવાઓ અને માનવ સંસાધનોમાં કાર્યક્ષમતા લાવવાની પરિકલ્પના કરવામાં આવી છે.સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 01:37 pm
દેશના 71મા સ્વતંત્રતા દિન નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું.‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
August 15th, 09:01 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”71માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 09:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કર્યું હતું. તેમણે દેશની આઝાદી માટે લડેલા એ મહાન પુરુષો અને સ્ત્રીઓના બલિદાનને યાદ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આજે જ્યારે દેશ ક્વીટ ઇન્ડિયાની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહની 100મી વર્ષગાંઠ, ગણેશ ઉત્સવની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે ત્યારે દરેક વ્યક્તિએ ‘ન્યૂ ઇન્ડિયા’ બનાવવાની દ્રઢતા સાથે દેશને આગળ લઇ જવો જોઈએ. વડાપ્રધાને કહ્યું, “ભારત તેની સંયુક્ત તાકાતનું સાક્ષી 1942 થી 1947 દરમિયાન રહ્યું હતું. એજ પ્રમાણે આવનારા પાંચ વર્ષ, 2017 થી 2022 દેશના વિકાસ માટે અત્યંત નિર્ણાયક બનવાના છે.”PM reviews drought and water scarcity situation at high level meeting with Uttar Pradesh CM
May 07th, 12:42 pm
Our Government’s only mantra is development: PM Modi
May 06th, 03:50 pm
NAVIC is an excellent example of Make in India, made in India and made for 125 crore Indians: PM Modi
April 28th, 01:22 pm
PM watches launch of IRNSS-1G; congratulates ISRO scientists from South Block through video-conferencing
April 28th, 01:21 pm
Our prosperity rests on foundation of security & stability in our region, oceans, outer space & cyber world: PM at ASEAN-India Summit
November 21st, 01:36 pm
PM’s address at special session of National Meet on Promoting Space Technology based Tools and Applications in Governance and Development
September 07th, 11:47 pm