વૈશ્વિક આવિષ્કાર સંમેલન 2021નાં પ્રથમ સત્ર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 18th, 03:57 pm
કોવિડ-19 મહામારીએ આરોગ્યસંભાળ ક્ષેત્રની અગત્યતાને તીવ્ર રીતે કેન્દ્રમાં લાવી દીધી છે. જીવનપદ્ધતિ હોય કે દવાઓ, મેડિકલ ટેકનોલોજી કે રસીઓ, આરોગ્યસંભાળનાં દરેક પાસાંને છેલ્લાં બે વર્ષોથી વૈશ્વિક ધ્યાન મળી રહ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં, ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પણ પડકારો સામે ઊભી થઈ છે.પ્રધાનમંત્રીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પ્રથમ વૈશ્વિક આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
November 18th, 03:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના પ્રથમ વૈશ્વિક આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીશ્રી 18મી નવેમ્બરે ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે
November 16th, 07:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી નવેમ્બર 2021ના રોજ સાંજે 4 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની પ્રથમ વૈશ્વિક ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે.