પ્રધાનમંત્રીએ શ્રી ગિરધર માલવિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
November 18th, 06:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવિયાના પૌત્ર શ્રી ગિરધર માલવિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ગંગા સ્વચ્છતા અભિયાન અને શિક્ષણ જગતમાં શ્રી ગિરધર માલવિયાના યોગદાનની પ્રશંસા કરી.