નાના પ્રયત્નો મોટા ફેરફારો તરફ દોરી જાય છે: પીએમ મોદી
September 26th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. તમે જાણો છો કે એક જરૂરી કાર્યક્રમ માટે મારે અમેરિકા જવું પડી રહ્યું છે તો મેં વિચાર્યું કે એ સારું રહેશે કે અમેરિકા જતાં પહેલાં જ હું મન કી બાત રેકોર્ડ કરી દઉં. સપ્ટેમ્બરમાં જે દિવસે મન કી બાત છે, તે જ તારીખે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આમ તો આપણે ઘણાં બધા દિવસો યાદ રાખીએ છીએ, વિવિધ પ્રકારના દિવસો મનાવીએ છીએ અને જો આપણા ઘરમાં નવયુવાન દિકરા-દિકરી હોય, જો તેમને પૂછો તો આખા વર્ષ દરમિયાન કયા દિવસો ક્યારે આવે છે તેની આખી યાદી સંભળાવી દેશે, પરંતુ એક દિવસ એવો છે જે આપણે સહુ એ યાદ રાખવો જોઈએ અને એ દિવસ એવો છે જે ભારતની પરંપરાઓ સાથે બહુ જ સુસંગત છે. સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ તેને જોડનારો છે. તે છે ‘વર્લ્ડ રિવર ડે’ એટલે કે ‘વિશ્વ નદી દિવસ’. આપણે ત્યાં કહેવાયું છે -પ્રધાનમંત્રીએ નાગરિકોને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં ભાગ લેવા આહ્વાન કર્યુ
September 19th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ભેટ-સોગાદો અને સ્મૃતિ ચિહ્નોની હરાજીમાં સામેલ થવા માટે આહ્લાન કર્યુ છે. તેમણે કહ્યું કે તેમાંથી મળનારી આવક નમામિ ગંગે પહેલ માટે ઉપયોગમાં લેવાશે.પ્રધાનમંત્રીને પ્રાપ્ત થયેલી ભેટસોગાદોને પ્રાપ્ત થયેલી ચીજવસ્તુઓની ઇ-હરાજી સંપન્ન
October 24th, 04:40 pm
પ્રધાનમંત્રીને પ્રાપ્ત થયેલી ભેટસોગાદોનું પ્રદર્શન કમ ઇ-હરાજી આજે 24 ઓક્ટોબરનાં રોજ પૂર્ણ થઈ હતી. આ હરાજીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને હજારો બિડ મળી હતી. આ ઇ-હરાજીમાંથી પ્રાપ્ત થનારી બધી જ રકમ નમામિ ગંગે અભિયાનનાં ભંડોળમાં દાનમાં આપવામાં આવશે.સોશિયલ મીડિયા કોર્નર 18 સપ્ટેમ્બર 2017
September 18th, 07:31 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!મ્યાનમારના પ્રમુખને વડાપ્રધાને આપેલી ભેટ
September 05th, 09:30 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના પ્રમુખ મહામહિમ શ્રી યુ હટીન ક્યાવને સાલવિન નદીના વહેણનોનો 1841નો પુનઃનિર્માણ કરેલો નકશો ભેટ આપ્યો હતો. વડાપ્રધાને મ્યાનમારના પ્રમુખને બોધિવૃક્ષની મૂર્તિ પણ ભેટમાં આપી હતી.વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુને વડાપ્રધાને આપેલી ભેટો
July 05th, 12:56 am
વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન નેતનયાહુને કેરળના બે અવશેષોની પ્રતિકૃતિ ભેટમાં આપી છે જેને ભારતમાં યહુદીઓના લાંબા ઈતિહાસની સાક્ષી પુરાવતા દસ્તાવેજ ગણવામાં આવે છે. આ પ્રતિકૃતિઓમાં બે કોપર પ્લેટના સેટ છે જે એવું માનવામાં આવે છે કે 9-10મી સદીમાં લખવામાં આવી હતી." અમેરિકન પ્રમુખને અબ્રાહમ લિંકનના અવસાનની શતાબ્દીએ ભારત સરકારે બહાર પાડેલી સ્ટેમ્પ્સ ભેટ કરતા વડાપ્રધાન "
June 27th, 04:08 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકન પ્રમુખને અબ્રાહમ લિંકનના અવસાનની શતાબ્દીએ 1965માં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટેમ્પ્સ ભેટ કરી હતી. આ પ્રકારની 3 મિલિયન સ્ટેમ્પ્સ ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી હતી.ગણરાજ્ય કિર્ગીઝ (કિર્ગીસ્તાન)ના પ્રમુખની ભારત ખાતેની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
December 20th, 09:00 pm
PM Modi, while addressing the joint press briefing with President Atambaev of Kyrgyzstan today said that relationship between India and the Kyrgyz Republic is filled with goodwill from centuries of shared historical links. PM Modi regarded Kyrgyz Republic as a valuable partner in making Central Asia a region of sustainable peace, stability and prosperity. PM said that both countries will work to strengthen bilateral trade & economic linkages, facilitate greater people-to-people exchanges.India-Kyrgyzstan Joint Statement during the State visit of President of Kyrgyzstan to India
December 20th, 12:58 pm
PM Narendra Modi and President of Krygyzstan Atambayev met and deliberated upon furthering India-Kyrgyzstan bilateral ties. The countries inked six key agreements and reaffirmed their readiness to further enhance multifaceted cooperation. Both the leaders agreed to strengthen economic, scientific, technical, cultural cooperation, as well as people-to-people contacts of both countries.PM Modi's gift to the Hon'ble Supreme Leader of Iran and to President Rouhani
May 23rd, 08:37 pm
PM Modi presents King Salman bin Abdulaziz Al Saud a gold-plated replica of the Cheraman Juma Masjid in Kerala
April 03rd, 04:33 pm
President Putin's gifts to PM
December 24th, 11:01 am
PM Modi's gift to Singapore’s Prime Minister Mr Lee Hsien Loong
November 24th, 10:53 am
PM Modi's gift to Her Majesty Queen Elizabeth
November 13th, 08:10 pm
PM Modi's gift to Britain’s Prime Minister David Cameron
November 13th, 03:15 pm
Almanac of PM's engagements in Dublin, Ireland
September 23rd, 11:09 pm
PM Modi's gift to Ireland’s Prime Minister Mr Enda Kenny
September 23rd, 05:58 pm
Chinese artists present their artwork to PM
August 04th, 03:53 pm
PM Modi's gift for President of Tajikistan
July 13th, 03:42 pm
PM's gift to President Atambayev
July 12th, 03:50 pm